________________
१५८ मत्सरिणोऽन्योऽन्यं दोषग्रहणाद्धताः
योगसारः २/११ अन्वयः - यथा परस्परमाहतानि भाण्डानि विनश्यन्ति, तथा ही अन्योन्यं दोषग्रहणाद् मत्सरिणो हताः ॥११॥
पद्मीया वृत्तिः - यथाशब्दो दृष्टान्तोपन्यासे, परस्परम् - मिथः, आहतानि - ताडितानि, भाण्डानि - उपकरणानि, विनश्यन्ति - त्रुट्यन्ति, तथाशब्दो दार्टान्तिकोपन्यासे, हीशब्दः खेदे, अन्योन्यं - मिथः, दोषग्रहणात् - दोषाणां-दुर्गुणानां ग्रहणम्-चक्षुषा दर्शनं मनसा चिन्तनं वचसा च भाषणमिति दोषग्रहणम्, तस्मात्, मत्सरिणः - दृष्टिरागाज्ञावर्तित्वादीालवः, हताः - विनष्टाः, संसारजलधौ निमग्ना इत्यर्थः ।
भाण्डेषु विविधवस्तूनि स्थाप्यन्ते । परस्परमनाहतानि भाण्डानि चिरमवतिष्ठन्ते बहूपयोगीनि च भवन्ति । यदा तानि परस्परमाहन्यन्ते तदा तानि विनाशमाप्नुवन्ति । ततस्तानि निरर्थकानि भवन्ति । तेषु विद्यमानान्यपि वस्तूनि गलन्ति ।
एवं यदि जीवाः परस्परं दोषग्रहणं न कुर्युस्तहि ते चिरमाराधनां कुर्युः । दृष्टिरागमाहात्म्येन जीवा मत्सरिणो भवन्ति । ते परोत्कर्षं न सहन्ते । परगुणान्दृष्ट्वा तेषां मनो दूयते । ततस्ते परस्परं दोषग्रहणं कुर्वन्ति । ते परेषां दोषान् पश्यन्ति चिन्तयन्ति भाषन्ते च। ततस्तेषां स्वगुणा अपगच्छन्ति परदोषाश्च तेष्वागच्छन्ति । आध्यात्मिकजगतोऽयं
શબ્દાર્થ - જેમ એકબીજા સાથે અથડાયેલા વાસણો નાશ પામે છે, તેમ ઈર્ષાળુઓ मेवाना होषी साने ३॥ये छे. (११) ।
પધીયાવૃત્તિનો ભાવાનુવાદ - વાસણોમાં વિવિધ પ્રકારની વસ્તુઓ રખાય છે. એકબીજા સાથે નહીં ટકરાયેલા વાસણો લાંબા સમય સુધી ટકે છે અને બહુ ઉપયોગી બને છે. જ્યારે તેઓ એકબીજા સાથે ટકરાય છે, ત્યારે તેઓ નાશ પામે છે. તેથી તેઓ નકામા બની જાય છે. તેમાં રહેલી વસ્તુઓ પણ ગળવા લાગે છે.
એમ જો જીવો એકબીજાના દોષો ન લે તો તેઓ લાંબા સમય સુધી આરાધના કરી શકે. દષ્ટિરાગના પ્રભાવથી જીવો ઇર્ષાળુ બને છે. તેઓ બીજાની ચડતીને સહન કરી શકતા નથી. બીજાના ગુણો જોઈને તેમનું મન દુભાય છે. તેથી તેઓ એકબીજાના દોષો લે છે. તેઓ બીજાના દોષો આંખથી જુવે છે, મનથી વિચારે છે અને વાણીથી બોલે છે. તેથી તેમના પોતાના ગુણો જતા રહે છે અને બીજાના દોષો તેમનામાં આવે છે. આધ્યાત્મિક જગતનો આ નિયમ છે કે બીજામાં જે દેખાય છે તે પોતાનામાં આવી