________________
योगसारः २/१३ स्वदोषदर्शनस्य माहात्म्यम्
१६१ ष्ट्वा स चिन्तयति - अयं दोषभाराकान्तः संसारे पतिष्यतीति । स एवं न चिन्तयति - 'अहमपि दोषवानेव । अहं तु ततोऽप्यधिकदोषवान्, यतो मयि परदोषदर्शनरूपो महान् दोषोऽस्ति । यदि स संसारे पतिष्यति तीहं तु ततोऽप्यधः पतिष्यामि ।' इति । काचकामली मनुष्यः शङ्ख पीतं पश्यति । स शङ्कस्य श्वेतत्वं न पश्यति । एवं दृष्टिरागेण मोहितः परदोषग्राहको जीवः स्वात्मनो दोषदुष्टत्वं संसारे पतनञ्च न पश्यति ॥१२॥
अवतरणिका - मत्सरिणः परदोषान्पश्यन्तीत्युक्तम् । अधुना तत्प्रतिपक्षभूतस्य स्वदोषदर्शनस्य माहात्म्यं प्रतिपादयति - मूलम् - यथा परस्य पश्यन्ति, दोषान्यद्यात्मनस्तथा ।
सैवाजरामरत्वाय, रससिद्धिस्तदा नृणाम् ॥१३॥ अन्वयः - यथा (नराः) परस्य दोषान् पश्यन्ति तथा यदि आत्मनः (दोषान् पश्येयुः) तदा नृणामजरामरत्वाय सैव रससिद्धिः ॥१३॥
पद्मीया वृत्तिः - यथाशब्दो दृष्टान्तोपन्यासे, नरा इत्यत्राध्याहार्यम्, परस्य - स्वभिन्नस्य, दोषान् - स्खलनानि, पश्यन्ति - चिन्तयन्ति, तथाशब्दो दार्टान्तिकोपन्यासे, यदिशब्दः सम्भावने, आत्मनः - स्वस्य, 'दोषान्पश्येयुः' इत्यत्राध्याहार्यम्, तदा - तर्हि, नृणाम् - मनुष्याणां, अजरामरत्वाय - न विद्यते जरा-वार्धक्यरूपा येषां જોઈને તે વિચારે છે કે, “દોષોના ભારથી દબાયેલો આ સંસારમાં પડશે.' તે એમ નથી વિચારતો કે, “હું પણ દોષવાળો જ છું. મારામાં તો તેના કરતાં પણ વધુ દોષો છે, કેમકે મારામાં બીજાના દોષો જોવારૂપ મહાન દોષ છે. જો તે સંસારમાં પડશે તો હું તો તેના કરતાં પણ નીચે પડીશ.' કમળાવાળા માણસને શંખ પીળો દેખાય છે. તેને શંખ સફેદ દેખાતો નથી. એમ દષ્ટિરાગથી મોહ પામેલા, બીજાના દોષો લેનારા જીવને પોતાનું દોષોથી દૂષિતપણું અને સંસારમાં પડવાનું દેખાતું નથી. (૧૨)
અવતરણિકા - ઇર્ષાળુ બીજાના દોષોને જુવે છે, એમ કહ્યું. હવે તેના પ્રતિપક્ષરૂપ પોતાના દોષોને જોવાનું માહાસ્ય બતાવે છે –
શબ્દાર્થ - જેમ મનુષ્યો બીજાના દોષોને જુવે છે, તેમ જો પોતાના દોષોને જુવે તો મનુષ્યોને અજરામર બનવા માટે તે જ રસસિદ્ધિ છે. (૧૩) १. तथा - AI