________________
योगसारः २/८
मैत्र्यादिभावनाज्ञानाभ्यासविकलानां धर्मोऽतिदुर्लभः
वितरति । ये मैत्र्यादिभावना न जानन्ति, ज्ञात्वाऽपि नैवाऽभ्यस्यन्ति तेषां धर्मकल्पद्रुमस्य मूलं न विद्यते । ततस्तेषां धर्मो न प्रादुर्भवति, प्रादुर्भूतोऽपि च नैव चिरमवतिष्ठते । ततो मैत्र्यादिभावनाज्ञानाभ्यासविकलानां धर्मोऽतीव दुर्लभो भवति ।
१५३
इदमुक्तं भवति-धर्मस्य प्राप्त्यर्थं मैत्र्यादिभावना: प्रथमं ज्ञातव्यास्ततश्चाऽभ्यसनीयाः । इत्थं धर्मः सुलभो भवति ॥७॥
अवतरणिका - मोहोपहतचित्ता मैत्र्यादिभावना न भावयन्ति । ततो दृष्टिरागेण ग्रस्तास्ते स्वयं नश्यन्ति पराँश्च नाशयन्ति । अतो दृष्टिरागो मोहान्ध्यरूपः । अतो मोहान्ध्यस्य फलं दर्शयति
1
मूलम् - अहो विचित्रं मोहान्ध्यं, तदन्धैरिह यज्जनैः ।
"
दोषा असन्तोऽपीक्ष्यन्ते परे सन्तोऽपि नाऽऽत्मनि ॥८॥ अन्वयः अहो ! विचित्रं मोहान्ध्यम्, यत् इह तदन्धैः जनैः परेऽसन्तोऽपि दोषा
અને ઇષ્ટને આપે છે. જેઓ મૈત્રી વગેરે ભાવનાઓને જાણતાં નથી, જાણીને પણ તેમનો અભ્યાસ કરતા નથી, તેમના ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ નાશ પામે છે. તેથી તેમને ધર્મ મળતો નથી અને મળે તો પણ લાંબો સમય ટકતો નથી. તેથી મૈત્રી વગેરે ભાવનાઓના જ્ઞાન અને અભ્યાસ વિનાના જીવોને માટે ધર્મ ખૂબ જ દુર્લભ जने छे.
અહીં કહેવાનો ભાવ આવો છે - ધર્મની પ્રાપ્તિ માટે મૈત્રી વગેરે ભાવનાઓ પહેલા જાણવી અને પછી તેમનો અભ્યાસ કરવો. આમ ધર્મ સુલભ બને છે. (૭)
અવતરણિકા - મોહથી હણાયેલા ચિત્તવાળા જીવો મૈત્રી વગેરે ભાવનાઓને ભાવતાં નથી. તેથી દષ્ટિરાગથી ગ્રસ્ત થયેલા તેઓ સ્વયં નાશ પામે છે અને બીજાને નાશ પમાડે છે. તેથી દૃષ્ટિરાગ એ મોહના અંધાપા જેવો છે. માટે મોહના અંધાપાનું इज जतावे छे -
શબ્દાર્થ - અરે ! મોહનો અંધાપો વિચિત્ર છે, કેમકે અહીં તેનાથી આંધળા
१. तदन्धैरपि
D, KI