________________
___१३१
योगसारः ११४४
रागादयो भवभ्रमणकारणम् मिति भवभ्रमणकारणम्, सन्तीत्यत्राध्याहार्यम्, सर्वथा - सर्वैः-प्रकारैः, सर्वसम्मते - सर्वेषाम् - निखिलदर्शनिनां सम्मतः बहुमत इति सर्वसम्मतः, तस्मिन्, अत्र - अस्मिन्विषये, कोऽपि - स्वल्पोऽपि, विवादः - मतभेदः, नशब्दो निषेधे, अस्ति - विद्यते ।
रागादयो दोषाः पापाः । ते आत्मनो गुणान्नाशयन्ति । ते आत्मनः शुद्धस्वरूपमावृण्वन्ति । तत आत्मा स्वीयं स्वरूपं विस्मृत्य संसारे विविधं चेष्टते । रागादयो भवभ्रमणस्य कारणरूपाः । कारणात् कार्यं भवति । एवं रागादिरूपकारणात् भवभ्रमणरूपं कार्यं भवति । रागादिदोषपरवश आत्मा कर्म बध्नाति । उक्तञ्चाऽध्यात्मसारे - 'स्नेहाभ्यक्ततनोरङ्गं रेणुना श्लिष्यते यथा । रागद्वेषानुविद्धस्य कर्मबन्धस्तथा मतः ॥१८/११२॥ लोहं स्वक्रिययाऽभ्येति, भ्रामकोपलसन्निधौ । यथा कर्म तथा चित्रं, रक्तद्विष्टात्मसन्निधौ ॥१८/११३॥ कर्मण उदयेन जीवो भवे भ्रमति । ततो रागादयो न शुभाः, परन्त्वशुभाः । कर्मविवशो जन्तुरशुभानपि रागादीन् शुभस्वरूपान्मन्यते ।
'रागादयो भवभ्रमणस्य कारणम्' इत्यत्र सर्वेऽपि तीथिकाः सम्मताः । सर्वेऽपि
છે. ચોરાશી લાખ યોનિમાં જીવોની જે જન્મ-મરણની પરંપરા ચાલે છે, તેનું કારણ રાગ વગેરે દોષો છે. આ બાબત બધા દર્શનવાળાને માન્ય હોવાથી કોઈ મતભેદ નથી.
રાગ વગેરે દોષો દુષ્ટ છે, કેમકે તેઓ આત્માના ગુણોનો નાશ કરે છે. તેઓ આત્માના શુદ્ધ સ્વરૂપને ઢાંકે છે. તેથી આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી જઈ સંસારમાં વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરે છે. રાગ વગેરે દોષો સંસારભ્રમણના કારણરૂપ છે. કારણથી કાર્ય થાય છે. એમ રાગ વગેરે રૂપ કારણથી ભવભ્રમણ રૂપ કાર્ય થાય છે. રાગ વગેરે દોષોથી પરવશ બનેલો આત્મા કર્મ બાંધે છે. અધ્યાત્મસારમાં કહ્યું છે, ‘તેલ ચોપડેલા શરીરવાળાના શરીર પર જેમ રજકણ ચોટે છે તેમ રાગ-દ્વેષથી યુક્ત જીવને કર્મબંધ મનાયો છે. જેમ લોઢુ પોતાની ક્રિયાથી લોહચુંબકની નજીક જાય છે तेम वियित्र भॊ द्वेषवाणामात्मानी न05 14 छ. (१८/११२,१८/११3)' કર્મના ઉદયથી જીવ ભવમાં ભમે છે. તેથી રાગ વગેરે દોષો સારા નથી, પણ ખરાબ છે. કર્મને પરાધીન જીવ ખરાબ એવા પણ રાગ વગેરેને સારા માને છે.
રાગ વગેરે દોષો સંસારભ્રમણનું કારણ છે. આ બાબતે બધા દર્શનવાળા સંમત