________________
१३० रागादयो पाप्मानः
योगसारः १/४४ ध्याता ध्यानेन ध्येयसदृशो भवति । यदि ध्येयं प्रशस्तं स्यात्तर्हि तद्ध्यानेन ध्याता प्रशस्तो भवेत्, यदि ध्येयमप्रशस्तं स्यात्तहि तद्ध्यानेन ध्याताऽप्रशस्तो भवेत् । अतो मुमुक्षुभी रागिदेवो न ध्येयः, परन्तु वीतराग एव ध्येयः । रागिदेवध्यानेन सरागिताऽऽप्यते, वीतरागध्यानेन वीतरागत्वं प्राप्यते ॥४३॥
अवतरणिका - यदि रागिदेवध्यानेन रागादयोऽवाप्यन्ते तर्हि तत्र ध्यातुः का हानिः ? इति शङ्कां समादधाति - मूलम् - रागादयस्तु पाप्मानो, भवभ्रमणकारणम् ।
न विवादोऽत्र कोऽप्यस्ति, सर्वथा 'सर्वसम्मते ॥४४॥ अन्वयः - रागादयस्तु पाप्मानो भवभ्रमणकारणम् (सन्ति), सर्वथा सर्वसम्मते अत्र कोऽपि विवादो नास्ति ॥४४॥
पद्मीया वृत्तिः - रागादयः - पूर्वोक्ताः, तुशब्दो विशेषणे, स च रागादीनां स्वरूपं विशिनष्टि, पाप्मानो - पापा अतिशयेन दुष्टा इत्यर्थः, भवभ्रमणकारणम् - भवेचतुरशीतिलक्षयोनिरूपे भ्रमणम्-जन्ममरणपरम्परया पर्यटनमिति भवभ्रमणम्, तस्य कारण
ધ્યાન કરનાર ધ્યાન વડે ધ્યેયની સમાન બને છે. જો ધ્યેય સારું હોય તો તેના ધ્યાનથી ધ્યાતા સારો બને. જો ધ્યેય ખરાબ હોય તો તેના ધ્યાનથી ધ્યાતા ખરાબ બને. માટે મુમુક્ષુઓએ રાગી દેવનું ધ્યાન ન કરવું, પણ વીતરાગનું જ ધ્યાન કરવું. રાગી દેવના ધ્યાનથી સરાગી બનાય છે. વીતરાગના ધ્યાનથી વિતરાગ બનાય छे. (४३)
અવતરણિકા - જો રાગી દેવના ધ્યાનથી રાગ વગેરે મળે તો તેમાં ધ્યાતાને શું નુકસાન છે? આવી શંકાનું સમાધાન કરે છે -
શબ્દાર્થ - રાગ વગેરે તો પાપી અને ભવભ્રમણના કારણરૂપ છે. બધી રીતે બધાને માન્ય એવી આ બાબતમાં કોઈ પણ વિવાદ નથી. (૪૪)
પધીયાવૃત્તિનો ભાવાનુવાદ - રાગ વગેરે દોષો તો પાપી છે, એટલે કે ખૂબ દુષ્ટ
१. सर्वसङ्गते - K, सर्वसम्मतेः - MI