________________
योगसारः ११४५ रागादिमोहितं ध्यायन् सरागः सन् बध्यते
१३३ - पूर्वोक्तस्वरूपं, ध्यायन् - चिन्तयन्, वीतरागः - पूर्वोक्तस्वरूपः, सन्नित्यत्राध्याहार्यम्, विमुच्यते - कर्मबन्धनाद्विमुक्तो भवति, रागादिमोहितं - रागादयः-पूर्वनिदर्शितस्वरूपाः, मोहितः - मोहं प्रापितस्तत्त्वाऽतत्त्वविवेकविकलः कृत इत्यर्थः, रागादिभिर्मोहित इति रागादिमोहितः, तम्, ध्यायन्-ध्यानविषयं कुर्वन्, सरागः- सह रागेणेति सरागः, रागादियुक्त इत्यर्थः, सनित्यत्राऽप्यध्याहार्यम्, स्फुटम् - स्पष्टम्, बध्यते - कर्मपाशबद्धो भवति ।
वीतरागं ध्यायजीवो वीतरागो भवति । ततो घातिकर्मनाशेन स केवलज्ञानमासादयति । ततः स आयोजिकाकरणं समुद्धातं योगनिरोधं शैलेशीकरणं च कृत्वा भवोपग्राहिकर्मभ्योऽपि विमुच्यते । सर्वकर्मविमुक्तः सन् स एकेनैव समयेन ऊर्ध्वलोकस्याऽन्ते प्रतिष्ठितो भवति । स सिद्धो भवति । तस्य सर्वे गुणाः प्रादुर्भवन्ति ।
इतरे देवा रागादिभिर्मोहिताः सन्ति । यथा मदिरामत्तः विवेकविकलो भवति तथा रागादिमदिरामोहितस्तत्त्वाऽतत्त्वविवेकविकलो भवति । स शुभानि तत्त्वान्यशुभानि मन्यते, अशुभानि च तत्त्वानि शुभानि मन्यते । एवम्भूतं रागादिमोहितं देवं ध्यायञ्जीवोऽपि सरागो भवति । ततः स रागपरवशो भूत्वा विविधं चेष्टते । ततः स कर्मभिर्बध्यते । एवं स ધ્યાન કરનાર વીતરાગ બનીને કર્મોના બંધનમાંથી છૂટી જાય છે. બીજા દેવો રાગ વગેરે દોષોથી મોહ પામેલા છે. તેઓ સાચા અને ખોટાના વિવેક વિનાના છે. તેમનું ધ્યાન કરનાર સરાગી બનીને કર્મોની જાળમાં બંધાય છે.
વીતરાગનું ધ્યાન કરનાર જીવ વીતરાગ બને છે. પછી ઘાતકર્મોનો નાશ થવાથી તે કેવળજ્ઞાન પામે છે. પછી તે આયોજિકાકરણ, સમુઠ્ઠાત, યોગનિરોધ અને શૈલેશીકરણ કરીને અઘાતીકર્મોથી મુક્ત બને છે. બધા કર્મોથી મુક્ત થયેલ તે એક જ સમયમાં ઊર્ધ્વલોકના અંતે પ્રતિષ્ઠિત થાય છે. તે સિદ્ધ થાય છે. તેના બધા ગુણો પ્રગટ થાય છે.
બીજા દેવો રાગ વગેરેથી મોહ પામેલા છે. જેમ દારૂના નશામાં રહેલ વ્યક્તિ વિવેક વિનાનો બને છે તેમ રાગ વગેરે રૂપ દારૂથી મોહિત થયેલ જીવ સાચા-ખોટાના વિવેક વિનાનો બને છે. તે સારા તત્ત્વોને ખરાબ માને છે અને ખરાબ તત્ત્વોને સારા માને છે. રાગ વગેરેથી મોહ પામેલ આવા દેવનું ધ્યાન કરનાર જીવ પણ સરાગી બને છે. પછી તે રાગને પરવશ થઈને વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરે છે. તેથી તે