________________
११९
योगसारः १/३८ तत्त्वविश्रान्तदृष्टयो महात्मानो न विवदन्ते । ते एवं जानन्ति – 'परमात्मनः स्वरूपमनन्तज्ञानमयादिकम् । तस्य नामानि भिन्नानि । ततो केनाऽपि नाम्ना कृता परमात्मन आराधना वस्तुत एकैव।' महात्मनां दृष्टिस्तत्त्वे विश्राम्यति । ते केवलं शब्दैर्न मुह्यन्ति । ते परदर्शनिभिः सह न विवदन्ते । भूमितले स्थितो नरः प्रासाद-हर्म्य-गृहादिकं विषमं पश्यति । यदि स एव नर उच्चैःस्थाने तिष्ठति तर्हि तदेव प्रासादादिकं समं पश्यति । एवं तुच्छदृष्टयः परदर्शनिनः परमात्मनां स्वरूपाणि विषमाणि मत्वा विवदन्ते । महात्मानस्तूच्चैर्दृष्टयः सन्ति । ततस्ते परमात्मन एकमेवाऽभिन्नं स्वरूपं मत्वा न विवदन्ते । महात्मानो न केवलं परमात्मविषये एव एवंस्वरूपाः सन्ति, परन्तु सर्वविषयेषु ते वस्तुनस्तात्त्विकं स्वरूपं विज्ञाय तत्र स्वीयां दृष्टिं निवेश्य कदाचिदपि न विवदन्ते, परन्तु सर्वेषां मतानां समन्वयं कुर्वन्ति । ततश्च ते रागद्वेषरहितं प्रशमसुखमनुभवन्ति । ते प्राकृतानामिव मत्सरद्वेषादिव्याकुलितान्तःकरणा न भवन्ति ।
अयमत्रोपदेशः- वस्तुनः पारमार्थिकस्वरूपमवबुध्य तत्र स्वीयां दृष्टिं निवेश्य न વાસ્તવિક સ્વરૂપને તેઓ જાણે છે. તેઓ એમ જાણે છે કે – “પરમાત્માનું સ્વરૂપ અનંતજ્ઞાનમય વગેરે છે. તેમના નામો જુદા છે. તેથી કોઈપણ નામથી કરાયેલી પરમાત્માની આરાધના વાસ્તવમાં એક જ છે.' મહાત્માઓની દષ્ટિ તત્ત્વમાં વિશ્રામ પામે છે. તેઓ માત્ર શબ્દો વડે મુંઝાતાં નથી, પણ વસ્તુના સાચા સ્વરૂપને વિચારે છે. તે વિચારીને તેઓ તુચ્છ બાબતોમાં બીજા દર્શનવાળાઓની સાથે ઝગડતાં નથી. ભૂમિતલ ઉપર ઊભેલો મનુષ્ય મહેલ, હવેલી, ઘર વગેરેને ઊંચા-નીચા જુવે છે. તે જ મનુષ્ય ઊંચા સ્થાન પર ઊભો રહે તો તે જ મહેલ વગેરેને સમાન જુવે છે. એમ તુચ્છ દૃષ્ટિવાળા બીજા દર્શનવાળાઓ પરમાત્માના સ્વરૂપ ભિન્ન ભિન્ન માનીને ઝગડે છે. મહાત્માઓ તો ઊંચી દૃષ્ટિવાળા હોય છે. તેથી તેઓ પરમાત્માનું એક જ અભિન્ન સ્વરૂપ માનીને ઝગડતાં નથી. મહાત્માઓ માત્ર પરમાત્માના વિષયમાં જ આવા હોય છે, એવું નથી, પણ બધી બાબતોમાં તેઓ વસ્તુના સાચા સ્વરૂપને જાણીને ત્યાં પોતાની દૃષ્ટિને સ્થાપીને ક્યારેય ઝગડતાં નથી, પણ બધી માન્યતાઓનો સમન્વય કરે છે. તેથી તેઓ રાગદ્વેષ વિનાનું એવું પ્રશમસુખ અનુભવે છે. તેઓ બીજા દર્શનવાળાઓની જેમ ઈર્ષા, દ્વેષ વગેરેથી વ્યાકુળ મનવાળા થતાં નથી.
અહીં ઉપદેશ આ પ્રમાણે છે – વસ્તુના સાચા સ્વરૂપને જાણીને ત્યાં પોતાની