________________
दोषदूषितदेवेन न किमपि प्रयोजनम्
योगसार : १/४१
ङङ्क्लेशकारकैः - सर्वे-निखिलाः, ते च ते सङ्क्लेशा:-चित्तकालुष्यरूपाश्चेति सर्वसङ्क्लेशाः, तान्कारयन्तीति सर्वसङ्क्लेशकारकाः, तै:, रागादिभिः - रागः - आसक्तिरूपः, स आदौ येषां द्वेषादीनां ते रागादयः तैः, दोषैः - पूर्वोक्तस्वरूपैः, दूषितेन - कलङ्किन, शुभेन शोभनेन, अपिशब्दः दूषितेन अशुभदेवेन प्रयोजनं नास्त्येव, दूषितेन शुभेनाऽपि प्रयोजनं नास्तीति द्योतनार्थम्, तेन - रागादिदूषितेन, देवेन परमात्मत्वेनाऽभिमतेन निर्जरेण, एवशब्दो अवधारणे, हि - खलु किम् - सर्वथा अलमर्थे, न किमपि प्रयोजनमित्यर्थः ।
१२६
-
सरसि यष्टिभ्रमणेन तस्य जलं कलुषितं भवति । एवं रागादयो दोषाश्चित्तं कलुषयन्ति । ये रागादिभिर्दूषिताः सन्ति तेषां चित्तं कलुषितं भवति । ततस्तेऽपि कलुषिता भवन्ति न तु विशुद्धाः । ते कदाचित् स्वभक्तानां विघ्नविदारणेन मनोऽभीष्टपूरणेन नृशंसत्वादिदोषविमुक्तत्वेन च शुभाः स्युः । तथाऽपि मोक्षाभिलाषिणां तैर्न किमपि प्रयोजनं सिध्यति । ते देवाः सांसारिकपदार्थानां दाने समर्था भवन्ति, परन्तु मुक्तेर्दाने तेऽशक्ताः सन्ति । ततो मुमुक्षूणां तैर्न किमपि प्रयोजनम् । ततो ते नाऽऽराधनीयाः ॥४१॥
अवतरणिका - ननु यथा रागी देवो मुक्तिदानेऽसमर्थस्तथा वीतरागोऽपि न कस्मैचि
બધા સંક્લેશને કરે છે. ખરાબ દેવથી તો કોઈ પણ ફાયદો નથી, પણ રાગ વગેરે દોષોથી કલંકિત થયેલ સારા પણ દેવથી કોઈ પણ ફાયદો નથી. અહીં દેવ એટલે પરદર્શનવાળાને પરમાત્મા તરીકે સંમત એવા દેવતા સમજવા.
સરોવરના પાણીમાં લાકડી હલાવવાથી તે ડહોળાઈ જાય છે. એમ રાગ વગેરે દોષો ચિત્તને ડહોળી નાંખે છે. જે રાગાદિથી ખરડાયેલા હોય તેમનું ચિત્ત ડહોળાયેલું હોય છે. તેથી તેઓ પણ કલુષિત બને, વિશુદ્ધ નહીં. તેઓ કદાચ પોતાના ભક્તોના વિઘ્નો દૂર કરવા વડે અને મનના ઇચ્છિત પૂરવા વડે અને ક્રૂરતા વગેરે દોષોથી રહિત હોવાથી સારા હોય. છતાં પણ મોક્ષના અભિલાષી જીવોનું તેમનાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. તે દેવો સાંસારિક પદાર્થો આપવા સમર્થ છે, પણ મુક્તિ આપવા તેઓ સમર્થ નથી. માટે મુમુક્ષુઓને તેમનું કંઈ કાર્ય નથી. માટે તેમની आराधना न ९२वी. (४१)
અવતરણિકા - ‘જેમ રાગી દેવ મોક્ષ આપવા અસમર્થ છે તેમ વીતરાગ પણ