________________
योगसारः १४४२ भ्रमरी ध्यायन्तीलिका भ्रमरी भवेत्
१२७ मुक्तिं ददाति, वीतरागत्वात् । यदि स मुक्तिं दद्यात्तर्हि तस्य वीतरागत्वं नश्येत् । ततो वीतरागोऽपि नाऽऽराधनीयः । इति शङ्काकुलमानसाय जनायाऽधुना ग्रन्थकार उत्तरं ददाति - मूलम - 'वीतरागं यतो ध्यायन्, वीतरागो भवेद्भवी ।
इलिका भ्रमरी भीता, ध्यायन्ती भ्रमरी यथा ॥४२॥ अन्वयः - यतो यथा भीता इलिका भ्रमरीं ध्यायन्ती भ्रमरी (भवेत्) (तथा) वीतरागं ध्यायन् भवी वीतरागो भवेत् ॥४२॥
पद्मीया वृत्तिः - यतः - यस्मात् कारणात्, 'रागिदेवैर्न किमपि प्रयोजनम्, परन्तु वीतराग एव ध्येयः' इत्यस्य कारणं द्योतयति, यथाशब्दो दृष्टान्तोपन्यासार्थः, भीता - भयेनाऽऽकुला, इलिका - कीटविशेषः, भ्रमरी - मधुकरी, ध्यायन्ती - ध्यानविषयं कुर्वन्ती, भ्रमरी - मधुकरी, 'भवेत्' इत्यत्राध्याहार्यम्, 'तथा' इत्यप्यत्राऽऽध्याहार्यम्, वीतरागं - विमुक्तरागं परमात्मानं, ध्यायन् - ध्यानविषयं कुर्वन्, भवी - भवोऽस्त्यस्येति भवी, संसारी जीव इत्यर्थः वीतरागो भवेत् - परमात्मा स्यात् ।
यद्यपि वीतरागो मुक्तिं न ददाति तथापि वीतरागं ध्यायतां संसारिजीवानां कर्माणि क्षीयन्ते
રાગ વિનાના હોવાથી કોઈને મોક્ષ આપતાં નથી. જો તેઓ મોક્ષ આપે તો તેમનું વીતરાગપણું ન રહે. તેથી મોક્ષ ન આપતાં હોવાથી વીતરાગની પણ આરાધના ન કરવી જોઈએ.” આવી શંકાવાળા મનુષ્યને ગ્રંથકાર હવે જવાબ આપે છે –
શબ્દાર્થ - કેમકે જેમ ભયભીત થયેલી ઇયળ ભમરીનું ધ્યાન કરતાં ભમરી બને છે તેમ વીતરાગનું ધ્યાન કરતાં જીવ વીતરાગ બને. (૪૨)
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - રાગી દેવોની આરાધનાથી કોઈ ફાયદો નથી, પણ વીતરાગનું જ ધ્યાન કરવું, કેમકે ભમરીથી ડરેલી ઇયળ જેમ ભમરીનું ધ્યાન કરતાં કરતાં પોતે ભમરી બની જાય છે, તેમ વીતરાગ એવા પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં સંસારી જીવ સ્વયં વીતરાગ બની જાય છે.
જો કે વીતરાગ મોક્ષ આપતાં નથી, તો પણ વીતરાગનું ધ્યાન કરતાં કરતાં સંસારી १. वीतरागमतो - H, ।। २. भ्रमरीभीता - D, E, H, ||