________________
परमात्मस्वरूपज्ञातारो न विवदन्ते
योगसार : १/३८
अवतरणिका - परमात्मनः स्वरूपमजानतां चेष्टा दर्शिता । अधुना परमात्मस्वरूप
ज्ञातारो न विवदन्ते इति प्रतिपादयति
११८
मूलम् - यथावस्थितविज्ञात-तत्स्वरूपास्तु किं क्वचित् । विवदन्ते महात्मान- 'स्तत्त्वविश्रान्तदृष्टयः ॥३८॥
अन्वयः
यथावस्थितविज्ञाततत्स्वरूपास्तत्त्वविश्रान्तदृष्टयो महात्मानः किं क्वचिद् विवदन्ते ? (नैव विवदन्ते इत्यर्थः) ॥३८॥
—
पद्मीया वृत्तिः - यथावस्थितविज्ञाततत्स्वरूपाः - यथावस्थितं सम्यग् विज्ञातंअवबुद्धं तत्स्वरूपं-तस्य परमात्मनः स्वरूपं यैस्ते यथावस्थितविज्ञाततत्स्वरूपाः, तत्त्वविश्रान्तदृष्टयः – तत्त्वे - परमार्थे विश्रान्ता - स्थिता दृष्टिः-उपयोगो येषां ते तत्त्वविश्रान्तदृष्टयः, महात्मानः महानात्मा येषां ते महात्मानः, किंशब्दः क्षेपे, क्वचित् कस्मिश्चिद्विषये, विवदन्ते विवादं कुर्वन्ति ? उपर्युक्तविशेषणविशिष्टा महात्मानः कस्मिंश्चिदपि विषये विवादं न कुर्वन्तीत्यर्थः
-
महात्मानो विशालदृष्टयः सन्ति । ते मत्सरेण न पीड्यन्ते । ते तुच्छविषयानुपेक्षन्ते । ते वस्तुनस्तात्त्विकं स्वरूपं जानन्ति । परमात्मनोऽपि पारमार्थिकं स्वरूपं ते जानन्ति ।
અવતરણિકા - પરમાત્માનું સ્વરૂપ નહીં જાણનારાની ચેષ્ટા બતાવી. હવે પરમાત્માના સ્વરૂપને જાણનારા ઝગડો કરતાં નથી, એવું બતાવે છે -
શબ્દાર્થ - પરમાત્માના સાચા સ્વરૂપને જેમણે જાણ્યું છે એવા અને જેમની દૃષ્ટિ તત્ત્વમાં વિશ્રાન્ત થઈ છે એવા મહાત્માઓ શું ક્યાંય વિવાદ કરે છે ? (અર્થાત્ નથી ४ ४२तां.) (३८)
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - મહાત્માઓ પરમાત્માના સાચા સ્વરૂપને જાણે છે. તેમની દૃષ્ટિ તત્ત્વમાં એટલે કે સાચી હકીકતમાં રહેલી છે. તેથી તેઓ કોઈ પણ બાબતમાં ઝગડતાં નથી.
મહાત્માઓની દૃષ્ટિ વિશાળ હોય છે. તેઓ ઇર્ષ્યાથી પીડાતાં નથી. તેઓ તુચ્છ વિષયોની ઉપેક્ષા કરે છે. તેઓ વસ્તુના સાચા સ્વરૂપને જાણે છે. પરમાત્માના પણ
१. ... स्तत्त्वदृष्टान्तदृष्टयः - AI