________________
योगसारः १/३३
श्रावकोऽपि पूजाद्यैः शिवमाप्नोति
१०७
पद्मीया वृत्तिः - बहुकर्मा - बहूनि - प्रभूतानि कर्माणि यस्य स बहुकर्मा, अपिशब्दो अल्पकर्मा तु शिवमाप्नोत्येव परं बहुकर्माऽपि शिवं प्राप्नोतीति द्योतनार्थम्, श्रावकःश्रमणोपासकः, पूजाद्यैः - पूजा - आद्या - प्रथमा येषां जिनालयनिर्माणादीनां ते पूजाद्या:, अध्यवसायश्चेति शुभभावः, शुभभावतः शुभ:- प्रशस्तः, स चासौ भावः तस्मात्, अखिलं - सकलम्, कर्म - आत्मवैरि, दलयित्वा - विनाश्य, सत्वरं - सह त्वरया यथा स्यात्तथेति सत्वरं - शीघ्रम्, शिवम् - मोक्षम् आप्नोति लभते ।
तैः,
-
-
आत्मसु कर्माणि विविधप्रकाराणि सन्ति, केषुचिदात्मसु स्वल्पानि कर्माणि सन्ति, केषुचित्त्वात्मसु बहूनि कर्माणि सन्ति । स्वल्पकर्माणि सुखेन शीघ्रञ्च नाशयितुं शक्यन्ते । बहुकर्मनाशनं कृच्छ्रसाध्यं दीर्घकालसाध्यञ्च । यावदात्मनि कर्माणि सन्ति तावदात्मना संसारे भ्रमितव्यम् । हस्तेन वृक्षानुन्मूलयित्वा वननाशनं कृच्छ्रेण चिरेण च भवति, परन्तु वह्निना वननाशनमायासेन विना शीघ्रञ्च भवति । जिनपूजादिभिः प्रादुर्भूताः शुभाऽध्यवसायाः कर्मनाशनेऽग्निरूपाः सन्ति । श्रावकाणां हृदये जिनपूजादिभि: शुभपरिणामा उत्पद्यन्ते। तैस्ते कर्माणि नाशयन्ति । जिनपूजादिभिर्जातैः प्रशस्तभावैर्बहून्यपि कर्माणि सुखेन शीघ्रञ्च नाशयितुं शक्यन्ते । अग्निः क्षणात्सर्वं दग्ध्वा भस्मसात्करोति । एवं
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - ભગવાનની પૂજાથી શુભભાવ પેદા થાય છે. તેનાથી બધા કર્મોનો નાશ થાય છે. તેથી ઓછા કર્મવાળો શ્રાવક તો મોક્ષ પામે જ છે, પણ ઘણા કર્મોવાળો પણ શ્રાવક શીઘ્ર મોક્ષ પામે છે.
આત્માઓની ઉપર વિવિધ પ્રકારના કર્મો છે. કેટલાક આત્માઓ ઉપર ઓછા કર્મો છે, કેટલાક આત્માઓ ઉ૫૨ ઘણા કર્મો છે. ઓછા કર્મોનો સુખેથી અને જલ્દીથી નાશ કરી શકાય છે. ઘણા કર્મોનો નાશ મુશ્કેલીથી થાય છે અને લાંબા કાળે થાય છે. જ્યાં સુધી આત્મા ઉપર કર્યો છે ત્યાંસુધી આત્માને સંસારમાં ભટકવાનું થાય છે. હાથથી વૃક્ષોને ઉખેળીને વનનો નાશ મુશ્કેલીથી થાય છે અને લાંબા કાળે થાય છે. પણ અગ્નિથી વનનો નાશ સહેલાઈથી અને જલ્દીથી થાય છે. જિનપૂજા વગેરેથી ઉત્પન્ન થયેલા શુભભાવો કર્મોનો નાશ કરવા અગ્નિ જેવા છે. શ્રાવકોના હૃદયમાં જિનપૂજા વગેરેથી શુભભાવો પેદા થાય છે. તેનાથી તેઓ કર્મોનો નાશ કરે છે. જિનપૂજા વગેરેથી થયેલા શુભભાવો વડે ઘણા પણ કર્મોનો સુખેથી અને જલ્દીથી નાશ કરી શકાય છે. અગ્નિ એક ક્ષણમાં બધું બાળીને રાખ કરે છે. એમ શુભભાવો