________________
११३
योगसारः १३६ एकस्य वस्तुनोऽनेकाः पर्यायशब्दाः
अन्वयः - बुद्धः वा यदि वा विष्णुर्यद्वा ब्रह्माऽथवेश्वरो जिनेन्द्रो वा स उच्यतां तथापि हि नार्थभेदः ॥३६॥
पद्मीया वृत्तिः - बुद्धः - 'बुद्धः' इति नाम्ना, वाशब्दो विकल्पे, यदिशब्दो वाक्यान्तरोपन्यासे, वाशब्दो विकल्पे, विष्णुः - 'विष्णुः' इति नाम्ना, यद्-शब्दो वाक्यान्तरोपन्यासे, वाशब्दो विकल्पे, ब्रह्मा - 'ब्रह्मा' इति नाम्ना, अथशब्दो वाक्यान्तरोपन्यासे, वाशब्दो विकल्पे, ईश्वरः - 'इश्वरः' इति नाम्ना, जिनेन्द्रः - 'जिनेन्द्रः' इति नाम्ना, वाशब्दो विकल्पे, सः - परमात्मा, उच्यतां - कथ्यतां, तथापि - भिन्नभिन्ननामभिरुक्ते सत्यपि, हि - निश्चितम्, नशब्दो निषेधे, अर्थभेदः - अर्थ:अभिधेयः, तस्य भेदः-भिन्नतेत्यर्थभेदः ।
एकस्य वस्तुनो वाचका अनेके शब्दाः सन्ति । ते सर्वेऽपि तस्य वस्तुनः पर्यायवाचिशब्दा भवन्ति । ते शब्दाः परस्परं भिन्नाः सन्ति, भिन्नवर्णेभिन्नवर्णपरिपाट्या च निर्मितत्वात् । तथापि तेषां प्रतिपाद्यो विषय एक एव भवति । यथा अग्नि-वह्नि-दहन-कृशानुआशुशुक्षणि-हुताशनादयः शब्दाः परस्परं भिन्नाः, तथापि तैः सर्वैरपि एक एव दाहकपदार्थोऽभिधीयते । तस्य पदार्थस्य नाम्नां भेदेऽपि स पदार्थस्त्वभिन्न एव । यदि पदार्थः स પરમાત્મા એક જ છે. પરમાત્માના નામો જુદા જુદા હોવા છતાં પરમાત્મા એક જ છે?
શબ્દાર્થ - તે પરમાત્માને બુદ્ધ કે વિષ્ણુ કે બ્રહ્મા કે ઈશ્વર કે જિનેન્દ્ર કહો, છતાં ५५ अर्थमा ओ मे नथी. (38)
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - પરમાત્માને બુદ્ધ કહો કે વિષ્ણુ કહો કે બ્રહ્મા કહો કે ઈશ્વર કહો કે જિનેન્દ્ર કહો, છતાં પણ એમાં અર્થનો ભેદ નથી, એટલે કે પરમાત્મા જુદા જુદા નથી, પણ એક જ છે.
એક વસ્તુને કહેનારા અનેક શબ્દો હોય છે. તે બધા ય તે વસ્તુના પર્યાયવાચી શબ્દો છે. તે શબ્દો પરસ્પર ભિન્ન હોય છે, કેમકે તેઓ જુદા જુદા અક્ષરોથી અને અક્ષરોના જુદા જુદા ક્રમથી બનેલા હોય છે. છતાં પણ તેમનો કહેવાનો વિષય એક डोय छे. ठेभ - मनि, पनि, उन, इशानु, आशुशुक्ष, हुताशन वगेरे शो પરસ્પર ભિન્ન છે, છતાં પણ તે બધા ય બાળનારા એવા એક જ પદાર્થને કહે છે. તે પદાર્થના નામો જુદા જુદા હોવા છતાં પણ તે પદાર્થ તો એક જ છે. જો પદાર્થ