________________
योगसारः १/३४ आज्ञाराधनासुखयोरन्वयव्यतिरेको
१०९ अन्वयः - येनाऽऽज्ञा यावदाऽऽराद्धा, स तावत्सुखं लभते । येन (सा) यावत् विराधिता, स तावद्दुःखं लभेत ॥३४॥
पद्मीया वृत्तिः - येन - अनिर्दिष्टनाम्ना, आज्ञा - प्रागुक्तशब्दार्था, यावत् - यावत्प्रमाणम्, आराद्धा - पालिता, सः - आज्ञाऽऽराधकः, तावत् - आज्ञाराधनाफलप्रमाणम्, सुखम् - आनन्दम्, लभते - प्राप्नोति, येन - अनिदर्शितनाम्ना, अत्र 'सा' इत्यध्याहार्यम्, यावत् - यावत्प्रमाणम्, विराधिता - खण्डिता, सः - आज्ञाविराधकः, तावत् - आज्ञाविराधनाफलप्रमाणम्, दुःखम् - असातम्, लभेत - प्राप्नुयात् ।
आज्ञाऽऽराधना कारणरूपा। सुखं तत्कार्यरूपम् । यत्र सर्वसामग्र्युपेतं कारणं भवति तत्र कार्यं जायते एव, यथा यत्र स्थाने आर्टेन्धनसंयोगविशिष्टोऽग्निस्तत्र धूमो जायते एव। यद्यग्निः स्वल्प: स्यात्तर्हि धूमोऽपि स्वल्प: स्यात् । यद्यग्निः प्रभूतः स्यात्तर्हि धूमोऽपि प्रभूतः स्यात् । एवं यत्राऽऽज्ञाऽऽराधना भवति तत्र सुखं भविष्यति । यद्याज्ञाऽऽराधना स्वल्पा स्यात्तहि तत्फलभूतं सुखमपि स्वल्पमेव प्राप्येत । यद्याज्ञाऽऽराधना प्रभूता स्यात्तहि सुखमपि प्रभूतं प्राप्येत । ततो मुक्तिस्थं सम्पूर्णं सुखं काङ्क्षमाणेन सम्पूर्णाऽऽज्ञाऽऽराधना कर्तव्या । यो हीनप्रमाणामाज्ञाराधनां करोति स सर्वं सुखं प्राप्तुं
શબ્દાર્થ – જેણે આજ્ઞાની જેટલી આરાધના કરી, તે તેટલું સુખ પામે છે. જેણે तीनी दी विराधना २री, ते तेरडं दुः५. पामे छे. (३४)
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - જેટલા પ્રમાણમાં આજ્ઞાની આરાધના થાય છે, તેટલા પ્રમાણમાં સુખ મળે છે અને જેટલા પ્રમાણમાં આજ્ઞાની વિરાધના થાય છે, તેટલા પ્રમાણમાં દુઃખ મળે છે.
આજ્ઞાની આરાધના કારણરૂપ છે. સુખ તેનું કાર્ય છે. જ્યાં બધી સામગ્રીથી યુક્ત કારણ હોય છે, ત્યાં કાર્ય અવશ્ય થાય છે. જેમકે, જે સ્થાનમાં ભીના ઈન્ધનના સંયોગવાળો અગ્નિ હોય ત્યાં ધૂમાડો અવશ્ય થાય. જો અગ્નિ થોડો હોય તો ધૂમાડો પણ થોડો થાય, જો અગ્નિ ઘણો હોય તો ધૂમાડો પણ ઘણો થાય. એમ જયાં આજ્ઞાની આરાધના હોય ત્યાં સુખ થાય. જો આજ્ઞાની આરાધના થોડી હોય તો તેના ફળરૂપ સુખ પણ થોડું જ મળે. જો આજ્ઞાની આરાધના ઘણી હોય તો સુખ પણ ઘણું મળે. માટે મોક્ષના સંપૂર્ણ સુખની ઇચ્છાવાળાએ આજ્ઞાની સંપૂર્ણ આરાધના કરવી જોઈએ. જે આજ્ઞાની આરાધના ઓછી કરે છે, તે બધું સુખ પામી શકતો નથી. પોતાના વાસણ