________________
११०
आज्ञाविराधनादुःखयोरन्वयव्यतिरेकौ
योगसार: १/३५
न शक्नोति । स्वपात्रानुसारेण जलं प्राप्यते । लघुपात्रधारिणा विपुलं जलं न प्राप्यते ।
आज्ञाविराधना कारणरूपा, दुःखं तत्कार्यरूपम् । यत्राऽऽज्ञाविराधना विद्यते तत्र दुःखं भविष्यति। यद्याज्ञाविराधना स्वल्पा स्यात्तर्हि तज्जनितं दुःखमप्यल्पं स्यात् । यद्याज्ञाविराधना प्रभूता स्यात्तर्हि तज्जनितं दुःखमपि प्रभूतं स्यात् । ततो दुःखमुक्तिं काङ्क्षमाणेन आज्ञाविराधना हेया । शैत्यं वाञ्छताऽग्नेः सामीप्यं हेयम् ।
जीवा मोक्षसुखमभिलषन्ति । परन्तु तेषां जीवने आज्ञाविराधना प्रभूताऽस्ति । ततस्ते कथं मोक्षसुखं प्राप्नुयुः ? ततो मुक्तिशमिच्छद्भिस्तैराज्ञाऽऽराधना वर्धनीयाऽऽज्ञाविराधना ૬ હૈયા ।
बहुकर्मा श्रावकः पूजादिजातशुभभावैः सम्पूर्णामाज्ञाराधनां करोति । ततः स શિવમાનોતિ "રૂા
अवतरणिका
-
आज्ञाऽऽराधनासुखयोरन्वयव्यतिरेकौ दर्शयित्वाऽधुनोपसंहरति
પ્રમાણે પાણી મળે છે. નાના વાસણવાળાને ઘણું પાણી મળતું નથી.
આજ્ઞાની વિરાધના કારણરૂપ છે. દુઃખ તેનું કાર્ય છે. આજ્ઞાની વિરાધના હોય ત્યાં દુ:ખ હોય. જ્યાં આજ્ઞાની વિરાધના થોડી હોય ત્યાં તેનાથી પેદા થયેલ દુ:ખ પણ થોડું હોય. જ્યાં આજ્ઞાની વિરાધના ઘણી હોય ત્યાં તેનાથી પેદા થયેલ દુઃખ પણ ઘણું હોય. માટે દુઃખમાંથી છૂટવા ઇચ્છનારાએ આજ્ઞાની વિરાધના છોડવી જોઈએ. ઠંડક ઇચ્છનારાએ અગ્નિની નિકટતા છોડવી જોઈએ.
જીવો મોક્ષના સુખો ઝંખે છે. પણ તેમના જીવનમાં આજ્ઞાની વિરાધના ઘણી છે, તો પછી શી રીતે તેમને મોક્ષના સુખ મળે ? માટે મોક્ષને ઝંખનારા તેમણે આજ્ઞાની આરાધના વધારવી જોઈએ અને આજ્ઞાની વિરાધના છોડવી જોઈએ.
ભારેકર્મી શ્રાવક પૂજા વગેરેથી થયેલા શુભભાવોથી આજ્ઞાની સંપૂર્ણ આરાધના કરે છે. તેથી તે મોક્ષ પામે છે. (૩૪)
અવતરણિકા - આજ્ઞાની આરાધના અને સુખના અન્વય-વ્યતિરેક બતાવીને હવે ઉપસંહાર કરે છે -