________________
१०८
आज्ञाऽऽराधना सुखं प्राप्यते
योगसार: १/३४
शुभभावा अपि तूर्णं सर्वकर्माणि नाशयित्वाऽऽत्मनो मुक्तिं नेदीयसीं कुर्वन्ति । इत्थं पूजाद्या: बहून्यपि कर्माणि नाशयित्वा श्रावकं झटिति मुक्तौ प्रवेशयन्ति । ततः श्रावकैः पूजाद्याः कदाचिदपि न मोक्तव्याः ।
इदमत्राऽवधेयम् - श्रावकः पूजादिजातशुभभावैः सर्वविरतिमवाप्यैव सर्वकर्म क्षपयित्वा मुक्तिं याति, सर्वविरतिं विना मुक्तिप्राप्तेरशक्यत्वात् । कदाचिदल्पायुष्कतया स द्रव्यतः सर्वविरतिं ग्रहीतुं न शक्नोति तर्ह्यपि भावतस्त्ववश्यं सर्वविरतिं गृह्णाति, मरुदेव्यादिवत् । ततः श्रावकेण सर्वविरतिमुपेक्ष्य केवलैः पूजाद्यैरात्मा कृतकृत्यो न मन्तव्यः । श्रावकेण सर्वविरतिं लक्ष्यीकृत्यैव पूजाद्याः कर्त्तव्या: । इत्थमेव तस्य सर्वकर्मक्षयो मोक्षश्च भवति ॥३३॥ अवतरणिका - ननु बहुकर्मा श्रावकः पूजाद्यैः कथं शिवमाप्नोति ? इति शङ्कां समादधद्ग्रन्थकार आज्ञाऽऽराधनासुखयोरन्वयव्यतिरेकौ आज्ञाविराधनादुःखयोरन्वयव्यतिरेकौ च दर्शयति -
मूलम् येनाऽऽज्ञा
-
यावदाराद्धा, स तावल्लभते सुखम् । यावद्विराधिता येन तावद्दुःखं 'लभेत सः ॥ ३४॥
,
પણ જલ્દીથી બધા કર્મોનો નાશ કરીને આત્માની મુક્તિને નજીક કરે છે. આમ પૂજા વગેરે ઘણા પણ કર્મોનો નાશ કરીને શ્રાવકને જલ્દીથી મુક્તિમાં પ્રવેશ કરાવે છે. માટે શ્રાવકોએ પૂજા વગેરે ક્યારેય પણ છોડવા નહીં. (૩૩)
અહીં આટલુ ધ્યાન રાખવું - શ્રાવક પૂજા વગેરેથી થયેલા શુભભાવો વડે સર્વવિરતિ પામીને જ બધા કર્મોને ખપાવીને મોક્ષે જાય છે, કેમકે સર્વવિરતિ વિના મોક્ષ મળી શકતો નથી. કદાચ આયુષ્ય ઓછુ હોવાને લીધે તે દ્રવ્યથી સર્વવિરતિને સ્વીકારી ન શકે તો પણ ભાવથી તો અવશ્ય સર્વવિરતિને સ્વીકારે છે, મરુદેવીમાતાની જેમ. તેથી શ્રાવકે સર્વવિરતિની ઉપેક્ષા કરીને માત્ર પૂજા વગેરેથી સંતોષ ન માનવો. શ્રાવકે સર્વવિરતિનું લક્ષ્ય રાખીને જ પૂજા વગેરે કરવા. આ રીતે જ તેના બધા કર્મોનો ક્ષય અને મોક્ષ થાય છે.
-
અવતરણિકા - ભારેકર્મી શ્રાવક પૂજા વગેરેથી કેવી રીતે મોક્ષ પામે છે ? એવી શંકાનું સમાધાન કરતા ગ્રન્થકારશ્રી આજ્ઞાની આરાધના અને સુખના અન્વયવ્યતિરેક અને આજ્ઞાની વિરાધના અને દુઃખના અન્વય-વ્યતિરેક બતાવે છે -
१. लभते
ΕΙ