________________
१०४ द्रव्यस्तवोऽभ्युदयकारको भावस्तवो महोदयकारकः योगसारः १/३२ किं प्रयोजनमिति चेत् ? उच्यते, द्रव्यस्तवोऽभ्युदयकारको भावस्तवो महोदयकारकः । भावस्तवेन मोक्षः प्राप्यते । द्रव्यस्तवोऽपि भावस्तवद्वारेणैव मोक्षं प्रापयति । भावस्तवाऽसमर्थन गृहस्थेन द्रव्यस्तवोऽवश्यं कर्त्तव्यः । तेन द्रव्यस्तवे रतेन भाव्यम् । द्रव्यस्तव एव तस्य तरणोपायः । यदि स तमपि मुञ्चेत् तहि भवसमुद्रे निमज्जेत् । ततस्तेन सर्वप्रयत्नेन द्रव्यस्तवो विधेयः ॥३१॥
अवतरणिका - द्रव्यस्तवस्य माहात्म्यं प्रदर्शितम् । अधुना द्रव्यस्तवेन भावस्तवस्याऽपि प्राप्तिः स्यादिति दर्शयति - मूलम् - भवेद्विरतिरप्यस्य, यथाशक्ति पुनर्यदि ।
__ततः प्रक्षरितः सिंहः, कर्मनिमर्थनं प्रति ॥३२॥ अन्वयः - यदि पुनरस्य यथाशक्ति विरतिरपि भवेत् ततः कर्मनिर्मथनं प्रति (स) प्रक्षरितः सिंहः (भवेत्) ॥३२॥
पद्मीया वृत्तिः - यदि पुनः - कदाचिच्चारित्रमोहनीयकर्मक्षयोपशमेन, अस्य - द्रव्यस्तवकर्तुः, यथाशक्ति - शक्तेः-सामर्थ्यस्याऽनुरूपं न तु तामतिक्रम्य, विरतिः - सावधव्यापारेभ्यो देशतः सर्वतो वा निवृत्तिः, अपिशब्दः समुच्चये, स च विरतिं
જવાબ- દ્રવ્યસ્તવ અભ્યદય કરનાર છે, ભાવસ્તવ મહોદય કરનાર છે. ભાવસ્તવથી મોક્ષ મળે છે. દ્રવ્યસ્તવ પણ ભાવસ્તવ દ્વારા જ મોક્ષ અપાવે છે. ભાવસ્તવ કરવા અસમર્થ ગૃહસ્થ દ્રવ્યસ્તવ અવશ્ય કરવો. તેણે દ્રવ્યસ્તવમાં રત રહેવું. તેની માટે દ્રવ્યસ્તવ એ જ કરવાનો ઉપાય છે. જો તે તેને પણ છોડી દે તો ભવસમુદ્રમાં ડૂબી 214. भाटे तो १५ प्रयत्नोपूर्व द्रव्यस्त ४२वी. (३१) .
અવતરણિકા - દ્રવ્યસ્તવનું માહાભ્ય બતાવ્યું. હવે દ્રવ્યસ્તવથી ભાવસ્તવની પણ પ્રાપ્તિ થાય છે, એ બતાવે છે -
શબ્દાર્થ - જો એને યથાશક્તિ વિરતિ પણ મળે તો તે કર્મોનો નાશ કરવા માટે विरेता सिंह वो थाय छे. (३२)
પરીયાવૃત્તિનો ભાવાનુવાદ - વિરતિ એટલે પાપ લાગે એવી પ્રવૃત્તિઓમાંથી આંશિક રીતે કે સંપૂર્ણ રીતે નિવૃત્તિ. દ્રવ્યસ્તવ કરનારો પૂજા વગેરે તો કરે જ છે,