________________
योगसारः १/२८
पूजादिभिराज्ञापालनं भवति
९३
जनरञ्जनार्थं न गेयाः, परन्तु परमात्मनो महत्त्वं स्वात्मनश्चाऽधमत्वं दर्शयितुं गेयाः । परमात्मस्तुत्यादिभिः परमात्मनि बहुमानो वर्द्धते । ततः प्रभुकृपा प्राप्यते । ततः सर्वकार्याणि सिध्यन्ति निर्वाणाऽध्वनि च शीघ्रतरा प्रगतिर्भवति । स्तुतिस्तवादिभिर्जनेष्वपि परमात्मनो महिमा प्रख्यापितो भवति । ततो जनाः परमात्मानं प्रत्याकृष्टा भवन्ति । इत्थं जिनशासनप्रभावनाऽपि भवति । सामान्यतोऽपि परगुणा वक्तव्याः । परमोपकारिणः परमात्मनस्तु गुणाः सर्वप्रयत्नेन स्तोतव्या एव ।
(૩) પૂનાિિમરાજ્ઞાાતનું મવતિ । પરમાત્મનઃ પૂના-મત્તિ-વહુમાનાય: ર્તવ્યા: । परमात्मन: पूजा द्विविधा त्रिविधा चतुर्विधा पञ्चविधा सप्तदशविधा नवनवतिविधा सर्वविधा च । तत्र द्विविधा पूजा द्रव्यभावभेदात्, त्रिविधा पूजा अङ्गाग्रभावभेदात् मनोवाक्कायभेदाद्वा, चतुर्विधा पूजा अङ्गाग्रभावानाशातनाभेदात्, पञ्चविधा पूजा चन्दन - पुष्प - धूप-दीपઅક્ષતમેવાત્ ભક્તિ-વહુમાન-વળવાવાનાશાતના-વિધિ-મેવાદા, અવિધા પૂના નાચન્દ્રન-પુષ્પ-ધૂપ-ટીપ-અક્ષત-ત-નૈવેદ્યમેવાત્, સપ્તવશવિધા પૂના સ્ત્રાત્ર-વિલેપનમહત્ત્વ અને પોતાનું અધમપણું બતાવવા ગાવા. પરમાત્માના સ્તુતિ વગેરેથી પરમાત્મા ઉપર બહુમાન વધે છે. તેથી પ્રભુની કૃપા મળે છે. તેથી બધા કાર્યો સિદ્ધ થાય છે અને મોક્ષમાર્ગે ઝડપથી પ્રગતિ થાય છે. સ્તુતિ-સ્તવનોથી લોકોમાં પણ પરમાત્માનો મહિમા પ્રસિદ્ધ થાય છે. તેથી લોકો પરમાત્મા પ્રત્યે આકર્ષાય છે. આમ જિનશાસનની પ્રભાવના પણ થાય છે. સામાન્યથી પણ બીજાના ગુણ બોલવા જોઈએ. શ્રેષ્ઠ ઉપકારી એવા પરમાત્માના ગુણો તો બધા પ્રયત્નપૂર્વક અવશ્ય ગાવા.
(૩) પૂજા વગેરેથી આજ્ઞાનું પાલન થાય છે. પરમાત્માના પૂજા, ભક્તિ, બહુમાન વગેરે કરવા. પરમાત્માની પૂજા ત્રણ પ્રકારની, ચાર પ્રકારની, પાંચ પ્રકારની, આઠ પ્રકારની, સત્તર પ્રકારની, નવ્વાણુ પ્રકારની અને સર્વ પ્રકારની છે. તેમાં બે પ્રકારની પૂજા એટલે દ્રવ્યપૂજા અને ભાવપૂજા. ત્રણ પ્રકારની પૂજા એટલે અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા, અથવા મનપૂજા, વચનપૂજા અને કાયપૂજા, ચાર પ્રકારની પૂજા એટલે અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા અને અનાશાતના, પાંચ પ્રકારની પૂજા એટલે ચંદનપૂજા, પુષ્પપૂજા, ધૂપપૂજા, દીપપૂજા અને અક્ષતપૂજા, અથવા ભક્તિ, બહુમાન, વર્ણવાદ, અનાશાતના અને વિધિ. આઠ પ્રકારની પૂજા આ પ્રમાણે છે – જલપૂજા, ચન્દનપૂજા, પુષ્પપૂજા, ધૂપપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા,