________________
भावसारस्तुतिस्तवैराज्ञापालनं भवति
योगसार : १/२८
I
गौरवपरीषाद्यैरपायस्तु ॥२४७॥ अशुभशुभकर्मपाकानुचिन्तनार्थो विपाकविचयः स्यात् । द्रव्यक्षेत्राकृत्यनुगमनं संस्थानविचयस्तु ॥ २४८॥' मनसि सदा शुभमेव ध्यातव्यम् । प्रतिसमयं शुभाशुभाऽध्यवसायैरात्मा शुभाशुभकर्माणि बध्नाति । ततः शुभध्याने उपयुक्त आत्मा शुभकर्माणि बध्नाति । तदानीं पूर्वबद्धानां प्रभूतानामशुभकर्मणां निर्जरा शुभकर्मसु च सङ्क्रमणं भवति । अशुभध्याने उपयुक्त आत्माऽशुभकर्माणि बद्ध्वा शुभकर्माणि चाऽशुभकर्मसु सङ्क्रमय्य दुर्गतौ प्रयाति । ततोऽशुभं न ध्यातव्यम् ।
९२
I
(२) भावसारस्तुतिस्तवैराज्ञापालनं भवति । परमात्माऽस्माकं परमोपकारी । तद्दर्शिताऽऽराधनायाः पालनेनैव वयमेतावतीं भूमिं प्राप्ताः । अतोऽग्रे ऽपि तद्दर्शिताऽऽराधनायाः पालनेनैवाऽस्माकं मुक्तिर्भाविनी । उपकारिणः सदा वर्णवादः कर्त्तव्यः । स्तुतिस्तवैः परमात्मनो गुणानुवादो भवति । ततो जिह्वा परमात्मनः स्तुतिस्तवेषु प्रयोक्तव्या । स्तुतिस्तवा अपि हार्दिकबहुमानभावेनोच्चारणीया न कण्ठमात्रेण । ते વિકથા, ગૌરવ, પરીષહ વગેરેના નુકસાન વિચારવા તે અપાયવિચય છે. અશુભ અને શુભ કર્મોના ફળનો વિચાર કરવો તે વિપાકવિચય છે. દ્રવ્ય, ક્ષેત્ર અને આકૃતિથી લોકનો વિચાર કરવો તે સંસ્થાનવિચય છે. (૨૪૭, ૨૪૮)' મનમાં હંમેશા સારું જ ધ્યાન કરવું. દરેક સમયે આત્મા સારા કે ખરાબ અધ્યવસાયોથી સારા કે ખરાબ કર્મો બાંધે છે. તેથી શુભધ્યાનમાં ઉપયોગવાળો આત્મા શુભકર્મો બાંધે છે. ત્યારે પૂર્વે બાંધેલા ઘણા અશુભ કર્મોની નિર્જરા અને શુભ કર્મોમાં તેમનું સંક્રમણ થાય છે. (શુભ કર્મોમાં સંક્રમણ થાય છે એટલે શુભ કર્મોરૂપે ફેરવાઈ જાય છે.) અશુભ ધ્યાનમાં રહેલો આત્મા અશુભકર્મો બાંધીને અને શુભકર્મોને અશુભકર્મોમાં સંક્રમાવીને દુર્ગતિમાં જાય છે. માટે અશુભ ધ્યાન ન કરવું.
(૨) ભાવપૂર્વક ઉત્તમ સ્તુતિ-સ્તવનો બોલવાથી આજ્ઞાનું પાલન થાય છે. પરમાત્મા આપણા પરમ ઉપકારી છે. તેમણે બતાવેલી આરાધનાના પાલનથી જ આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. અહીંથી આગળ પણ તેમણે બતાવેલી આરાધનાના પાલનથી જ આપણી મુકિત થશે. ઉપકારીના હંમેશા ગુણાનુવાદ કરવા જોઈએ. સ્તુતિ-સ્તવનોથી પરમાત્માના ગુણાનુવાદ થાય છે. માટે જીભનો ઉપયોગ પરમાત્માના સ્તુતિ-સ્તવનો બોલવામાં કરવો. સ્તુતિ-સ્તવનો પણ હૃદયના બહુમાનથી ગાવા, માત્ર કંઠથી નહીં. તે લોકોને ખુશ કરવા ન ગાવા પણ પરમાત્માનું