________________
योगसारः १/१९
परमात्मा रूपरहितश्चिद्रूपो नीरुजः शिवश्च
६३
तेनेदमुक्तं भवति परमात्मा रूप-रस- गन्ध - स्पर्श - शब्दादि-रहितोऽस्तीति । परमात्मा ज्ञानमयोऽस्ति। स केवलज्ञानेन जगद्वर्त्तिनां सर्वद्रव्याणां त्रैकालिकसर्वपर्यायान्प्रतिसमयं युगपत्पश्यति । परमात्मा नीरोग्यस्ति । रोगाः कर्मोदयेन शरीरे प्रादुर्भवन्ति । परमात्मा तु कर्मशरीरविमुक्तः । ततः स रोगान्नानुभवति, परन्तु स्वभावलाभरूपं परमस्वास्थ्यमनुभवति । परमात्मोपद्रवरहितोऽस्ति । उपद्रवा अपि कर्मोदयेनैवाऽऽगच्छन्ति । तत: कर्मरहितत्वात्परमात्मोपद्रवैरपि विमुक्तोऽस्ति । आत्मान ऊर्ध्वगमनशीलाः सन्ति । तत: कर्म्मभिः सर्वथा विमुक्ता आत्मान ऊर्ध्वं प्रयान्ति । जीवपुद्गलानां गतौ धर्मास्तिकायः साहाय्यकः। धर्मास्तिकाय लोके एव वर्त्तते, न त्वलोके । ततः परमात्मान ऊर्ध्वलोकाऽग्रभागे वर्त्तन्ते, तत ऊर्ध्वं धर्मास्तिकायाऽभावात्तेषां गत्यसम्भवात् । सर्वार्थसिद्धविमानादूर्ध्वं द्वादशभिर्योजनैः सिद्धशिला वर्त्तते । साऽऽयामविष्कम्भाभ्यां पञ्चचत्वारिंशद्योजनप्रमाणा । तस्या बाहल्यं मध्येऽष्टयोजनप्रमाणम् । ततो हीयमानं तत् पर्यन्तेऽङ्गुलाऽसङ्ख्येयभागप्रमाणं भवति । तस्या ऊर्ध्वं योजने गते लोकान्तो वर्त्तते । तस्य चरमयोजनस्य य उपरितनः
ભાવ આવો છે કે પરમાત્મા રૂપ-૨સ-ગન્ધ-સ્પર્શ-શબ્દ વગેરે વિનાના છે. પરમાત્મા જ્ઞાનમય છે. તેઓ કેવળજ્ઞાન વડે જગતમાં રહેલા બધા દ્રવ્યોના ત્રણે કાળના બધા પર્યાયો દરેક સમયે એક સાથે જુવે છે. પરમાત્મા રોગરહિત છે. કર્મના ઉદયથી રોગો શરીરમાં આવે છે. પરમાત્મા તો કર્મ અને શરીર વિનાના છે. તેથી તેઓ રોગોને અનુભવતા નથી, પણ સ્વભાવની પ્રાપ્તિરૂપી પરમ સ્વસ્થતાને અનુભવે છે. પરમાત્મા ઉપદ્રવરહિત છે. ઉપદ્રવો પણ કર્મના ઉદયથી જ આવે છે. તેથી કર્મરહિત હોવાથી પરમાત્મા ઉપદ્રવોથી પણ મૂકાયેલા છે. આત્માઓ ઉપર જવાના સ્વભાવવાળા છે. તેથી કર્મોથી બધી રીતે મૂકાયેલા આત્માઓ ઉપર જાય છે. જીવ અને પુદ્ગલોને ગતિમાં સહાયક ધર્માસ્તિકાય છે. ધર્માસ્તિકાય લોકમાં જ છે, અલોકમાં નહીં. તેથી પરમાત્માઓ ઊર્ધ્વલોકના અગ્રભાગે રહેલા છે. તેની ઉપર ધર્માસ્તિકાય ન હોવાથી તેમની ગતિ સંભવતી નથી. સર્વાર્થસિદ્ધવિમાનની ઉપર બા૨ યોજને સિદ્ધશિલા છે. તેની લંબાઈ-પહોળાઈ ૪૫ લાખ યોજન છે. તેની જાડાઈ મધ્યમાં ૮ લાખ યોજન છે. ત્યારપછી તે ઘટતાં ઘટતાં અંતે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. શિલાની ઉપ૨ ૧ યોજન પછી લોકનો છેડો છે. તે છેલ્લા યોજનનો જે ઉપરનો ૧ ગાઉ છે તેના ઉપરના છઠ્ઠા ભાગમાં પરમાત્માઓનું અવસ્થાન હોય છે. આ છઠ્ઠો ભાગ એ
૧