________________
योगसारः १/१९
परमात्मनो गुणाः साधुषु वर्तन्ते । ततः सर्वेऽपि साधवः पूजिता हीलिता वा सन्ति । तत इदमत्र निश्चितं भवति - परमात्मैक एवेति ॥१८॥
अवतरणिका - सप्तदशे वृत्ते उक्तं यद् गुणतः परमात्मैक एव । ततः कश्चित्प्रश्नयति - 'के ते गुणा यानपेक्ष्य परमात्मैक इति ?' तत्र परमात्मनः स्तोका गुणाः सप्तदशे वृत्ते प्रोक्ताः परमात्मनोऽन्ये स्तोका गुणा अनेन वृत्तेन प्रतिपादयति - मूलम् - आकाशवदरूपोऽसौ, चिद्रूपो 'नीरुजः शिवः ।
'सिद्धिक्षेत्रगतोऽनन्तो, 'नित्यः शं परमश्नुते ॥१९॥ अन्वयः - आकाशवदरूपश्चिद्रूपो नीरुजः शिवः सिद्धिक्षेत्रगतोऽनन्तो नित्यः असौ परं शमश्नुते ॥१९॥
पद्मीया वृत्तिः - आकाशवत् - आकाशं-नभः, तद्वत्-तस्येव, अरूप: - न विद्यते रूपं-वर्ण आकारश्च यस्य सोऽरूपः, चिद्रूपः चित्-ज्ञानं रूपं स्वरूपं यस्य स चिद्रूपो ज्ञानमय इत्यर्थः, नीरुजः - निर्गता रुजा यस्मात्स नीरुजो रोगरहित इत्यर्थः, शिवः - उपद्रवरहितः, सिद्धिक्षेत्रगतः - सिद्धेः-मोक्षस्य क्षेत्रं-स्थानमिति सिद्धिक्षेत्रं સાધુઓની પૂજા કે હીલના થાય છે. તેથી અહીં એ નક્કી થયું કે પરમાત્મા એક જ છે. (૧૮)
અવતરણિકા – સત્તરમા શ્લોકમાં કહ્યું કે ગુણથી પરમાત્મા એક જ છે. તેથી કોઈક પ્રશ્ન કરે છે – “તે ગુણો કયા છે કે જેની અપેક્ષાએ પરમાત્મા એક છે ?' તેમાં પરમાત્માના થોડા ગુણો સત્તરમાં શ્લોકમાં કહ્યા છે. પરમાત્માના અન્ય થોડા ગુણો આ શ્લોક વડે બતાવે છે –
શબ્દાર્થ – આકાશની જેમ અરૂપી, જ્ઞાનમય, રોગરહિત, કલ્યાણરૂપ, સિદ્ધિ क्षेत्रमा २६, अनंत, शाश्वत सेवा ॥ ५२मात्मा श्रेष्ठ सुपने अनुभवे छ. (१८)
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - આ પરમાત્મા આકાશની જેમ વર્ણરહિત અને નિરાકાર છે. આ પ્રભુ જ્ઞાનસ્વરૂપ છે. આ પરમાત્મા રોગરહિત છે. આ પ્રભુ ઉપદ્રવરહિત છે. સિદ્ધિ એટલે મોક્ષ. તેનું ક્ષેત્ર એટલે લોકના અગ્રભાગરૂપ સ્થાન. ___१. निरुजः - A, B, C, D, E, F, G, J, LI २. सिद्धक्षेत्र..... - D, LI ३. नित्यशं - JI