________________
६६
परमात्माऽनन्तसुखभाक्
योगसार: १/१९
समत्तं, सव्वद्धापिंडितं अनंतगुणं । नवि पावइ मुत्तिसुहं णंताहि वि वग्गवग्गूहिं ॥१२४८॥' (छाया नापि अस्ति मनुष्याणां तत् सुखं नापि च सर्वदेवानाम् । यत् सिद्धानां सौख्यं अव्याबाधमुपगतानाम् ॥१२४७॥ सुरगणसुखं समस्तं सर्वाद्धापिण्डितं अनन्तगुणम् । नापि प्राप्नोति मुक्तिसुखं, अनन्तैरपि वर्गवर्गः ॥१२४८ ॥ ) परमात्मनः सुखं सर्वाकाशेऽपि न माति । उक्तञ्च विंशतिविंशिकान्तर्गतविंशतितमसुखविंशिकायां श्रीहरिभद्रसूरिभिः - 'सिद्धस्स सुक्खरासी, सव्वद्धापिंडिओ जई हविज्जा | सो णंतवग्गभइओ, सव्वागासे ण माइज्जा ॥२०/६ ॥' (छाया - सिद्धस्य सौख्यराशिः, सर्वाद्धापिण्डितो यदि भवेत् । स अनन्तवर्गभाजितः सर्वाकाशे न मायात् ॥२०/६॥) ततः परमात्मैव परमसुखी । अत्रेमे परमात्मनः स्तोका एव गुणा दर्शिताः । तस्य सर्वेषां गुणानां वर्णनस्य सामर्थ्यं छद्मस्थस्य न विद्यते ।
1
उपर्युक्तान्परमात्मनोऽनन्यसाधारणगुणान्श्रुत्वाऽस्माभिरपि तत्प्राप्त्यर्थं यतितव्य
मित्यत्रोपदेशसारः ॥१९॥
अवतरणिकाः ‘यदि परमात्मा पूर्वोक्तसाम्यादिगुणवानस्ति तर्हि स किमर्थं केषुचिज्जीवेषूपकारं करोति केषुचिच्च न करोति ?' इत्यारेकां समादधाति
સુખ છે તેવું સુખ મનુષ્યોની પાસે નથી અને બધા દેવોની પાસે પણ નથી. બધા દેવોનું ત્રણે કાળનું બધુ સુખ ભેગું કરીને લોકાલોકના આકાશપ્રદેશપ્રમાણ અનંતથી ગુણીને તેના અનંતા વર્ગના વર્ગ કરીએ તો પણ તે મુક્તિસુખની સમાન થતું નથી.' પરમાત્માનું સુખ સંપૂર્ણ આકાશમાં પણ સમાતું નથી. વિંશતિવિંશિકામાંની વીશમી સુખવિંશિકામાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે - ‘જો સિદ્ધના સર્વકાળના સુખનો સમૂહ ભેગો થાય અને તે અનંત વર્ગોથી ભાગવામાં આવે તો સર્વ આકાશમાં ન સમાય. (૨૦/૬)' તેથી પરમાત્મા જ શ્રેષ્ઠ સુખી છે. અહીં પરમાત્માના આ થોડા જ ગુણો બતાવ્યા છે. તેમના બધા ગુણોનું વર્ણન કરવાનું સામર્થ્ય છદ્મસ્થ પાસે નથી.
ઉપર કહેલા પરમાત્માના અસાધારણ ગુણોને સાંભળીને આપણે પણ તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ - એ અહીં ઉપદેશનો સાર છે. (૧૯)
અવતરણિકા - ‘જો પરમાત્મા પૂર્વે કહેલા સામ્ય વગેરે ગુણવાળા છે તો તેઓ શા માટે કેટલાક જીવો ઉપર ઉપકાર કરે છે અને કેટલાક જીવો ઉપર ઉપકાર કરતાં નથી ?' આવી શંકાનું સમાધાન કરે છે -