________________
७०
कृतकृत्यस्य परमात्मन आराधनोपायः योगसारः १।२१ - अवतरणिका - भावादाराधितः परमात्मा शिवं कुरुते इति दर्शितम् । अधुना कृतकृत्यत्वात् परमात्मा कथमाराद्धो भवतीत्याशङ्कां समादधाति - मूलम् - कृतकृत्योऽयमाराद्धः, स्यादाज्ञापालनात्पुनः ।
आज्ञा तु निर्मलं चित्तं, कर्त्तव्यं स्फटिकोपमम् ॥२१॥ अन्वयः - कृतकृत्योऽयमाज्ञापालनात्पुनराराद्धः स्यात्, आज्ञा तु चित्तं स्फटिकोपमं निर्मलं कर्त्तव्यम् ॥२१॥
पद्मीया वृत्तिः - कृतकृत्यः - कृतानि - निष्पादितानि कृत्यानि-कर्त्तव्यानि येन स कृतकृत्यः सिद्धसर्वप्रयोजन इत्यर्थः, अयं - परमात्मा, आज्ञापालनात् - आज्ञायाः कर्तव्योपदेशरूपायाः पालनं अनुष्ठानमिति आज्ञापालनम्, तस्मात्, पुनःशब्दः परमात्माऽऽराधनस्यैकमात्रोपायस्य द्योतनार्थम्, आराद्धः - उपासितः, स्यात् - भवेत्, आज्ञा - परमात्मोपदेशः, तुशब्द उपप्रदर्शनार्थम्, चित्तं - मनः, स्फटिकोपमम् - स्फटिकरत्नेनोपमा- तुल्यता यस्य तत् स्फटिकोपमम्, निर्मलम् - विशुद्धं रागद्वेषरहितमिति यावत्, कर्त्तव्यम्-सम्पादनीयम् ।
यस्य यत्प्रियं भवति तस्य करणेन यच्चाप्रियं भवति तस्य वर्जनेन स आराद्धो
અવતરણિકા – ભાવથી આરાધાયેલા પરમાત્મા મોક્ષ આપે છે એમ બતાવ્યું. હવે પરમાત્માના બધા કાર્યો પૂર્ણ થયા હોવાથી એમની આરાધના શી રીતે થાય ? એવી શંકાનું સમાધાન કરે છે.
શબ્દાર્થ – કૃતકૃત્ય એવા પરમાત્માની આરાધના એમની આજ્ઞાનું પાલન કરવાથી થાય છે. પરમાત્માની આજ્ઞા તો આ છે કે ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ બનાવવું. (૨૧)
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - પરમાત્માના બધા કાર્યો પૂર્ણ થયા છે. તેમને કોઈ કાર્ય કરવાનું બાકી નથી. તેથી તેમની આરાધના તેમની આજ્ઞાના પાલનથી થાય છે. આજ્ઞા એટલે કરવા માટે અપાયેલો ઉપદેશ. પરમાત્માની આરાધના કરવાનો એકમાત્ર ઉપાય છે – એમની આજ્ઞાનું પાલન. પરમાત્માની આજ્ઞા આ છે કે ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ બનાવવું, એટલે કે અંતઃકરણને રાગદ્વેષરહિત બનાવવું.
જેને જે ગમતું હોય તે કરવાથી અને જે ન ગમતું હોય તે ન કરવાથી તેની १. ..... राध्यः - H, I, JI २. स्फुटिकोपमम् - F, G JI_