________________
योगसारः १।२३ परमात्माज्ञा कर्मद्रुमकुठारिका
७७ कर्मद्रुमकुठारिका कर्मोच्छेदिनीत्यर्थः, समस्तद्वादशाङ्गार्थसारभूता - द्वादशानामङ्गानांजिनादवाप्तत्रिपदीभिर्गणधरै रचितानां समाहार इति द्वादशाङ्गम्, समस्तं-सम्पूर्णं, न तु स्वल्पमात्रं, तच्च तद्द्वादशाङ्गञ्चेति समस्तद्वादशाङ्गम्, तस्याऽर्थ इति द्वादशाङ्गार्थः, तस्य सार:-गोरसस्य नवनीतमिवेति समस्तद्वादशाङ्गार्थसारः, तत्स्वरूपेति समस्तद्वादशाङ्गार्थसारभूता, अतिदुर्लभा - दुःखेन लभ्यते इति दुर्लभा, अतिशयेन दुर्लभेति अतिदुर्लभा, कृच्छ्रेण प्राप्येत्यर्थः, एतावती - पूर्वश्लोकद्वयोक्तत्रिरूपा, एवशब्दः त्रिरूपातिरिक्ताऽऽज्ञाव्यच्छेदार्थम्, आज्ञा - कर्त्तव्यत्वोपदेशः । __परमात्मन आज्ञा कर्मवृक्षस्योच्छेदनाय परशुतुल्या । वृक्षः पत्रपुष्पफलादीनुत्पादयति । एवं कर्मापि देह-संयोग-संसारादीनुत्पादयति । परशुर्वृक्षमुच्छिनत्ति । एवं परमात्माऽऽज्ञापि कर्मोच्छिनत्ति । परमात्माऽऽज्ञायाः पालनेन कर्म निर्जरति । ततोऽत्र परमात्माऽऽज्ञा कुठारिकातुल्या कीर्तिता ।
शासनस्थापनानन्तरं तीर्थकृद्गणधरेभ्यस्त्रिपदीं ददाति । तेऽपि तस्या आलम्बनेन अन्तर्मुहूर्त्तमात्रेण द्वादशाङ्गी रचयन्ति । सा त्वतिविशाला । प्रथममाचाराङ्गमष्टादशसहस्रपदप्रमाणम् । तत एकादशं विपाकसूत्रं यावदुत्तरोत्तरमङ्गं पूर्वपूर्वाङ्गाद्विगुणद्विगुणप्रमाणम् । છેદવા માટે કુહાડી સમાન છે. પરમાત્મા પાસેથી ત્રિપદી પામીને ગણધરોએ દ્વાદશાંગી રચી. તે સંપૂર્ણ દ્વાદશાંગીના અર્થના સારભૂત પરમાત્માની આજ્ઞા છે. પરમાત્માની આજ્ઞા ખૂબ જ દુર્લભ છે. એકવીશમા અને બાવીશમા શ્લોકમાં બતાવેલ ત્રણ પ્રકારની આટલી જ પરમાત્માની આજ્ઞા છે.
પરમાત્માની આજ્ઞા કર્મરૂપી વૃક્ષને છેદવા માટે કુહાડી સમાન છે. વૃક્ષ પાંદડા, પુષ્પ, ફળ વગેરેને પેદા કરે છે. એમ કર્મ પણ શરીર - સંયોગ- સંસાર વગેરેને પેદા કરે છે. કુહાડી વૃક્ષને છેદે છે. એમ પરમાત્માની આજ્ઞા પણ કર્મને ઉચ્છેદે છે. પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાથી કર્મની નિર્જરા થાય છે. તેથી પરમાત્માની આજ્ઞાને કુહાડી સમાન કહી.
શાસન સ્થાપ્યા પછી તીર્થંકર ભગવાન ગણધરોને ત્રિપદી આપે છે. તેઓ પણ તેના આલંબનથી માત્ર અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરે છે. તે ખૂબ વિશાળ છે. પહેલું આચારાંગ અઢાર હજાર પદ પ્રમાણ છે. પછી અગિયારમા વિપાકસૂત્ર