________________
योगसारः १/४
साम्येन नैर्मल्ये जाते आत्मनि परमात्मा प्रतिभासते
१९
ततः कश्चित्प्रश्नयति - 'कथं तर्ह्याऽऽत्मनो मालिन्यमपगच्छति ?' इति । ततो ग्रन्थकारः પશ્ચાદ્ધનોત્તર વવતિ-માન્થેન-સમ: - તુત્ય:, તસ્ય ભાવ: સામ્યમ્, તેનેતિ સામ્યન । ય: सर्वानसुमतः स्वात्मतुल्यान्पश्यति स समो यो वेष्टानिष्टेषु सर्वपुद्गलेषु सर्वप्रसङ्गेषु च समानमनोवृत्तिको भवति स समः । आत्मन इत्यत्राध्याहार्यम् । नैर्मल्ये - निर्गतो मल: कर्मरूपो यस्मात्स निर्मलः, तस्य भावो नैर्मल्यं, तस्मिन्निति नैर्मल्ये, जाते - सम्पन्ने, समो रागद्वेषमान्द्यरूपेण साम्येन देशकर्मनाशरूपं नैर्मल्यमासादयति । तस्मिन्सञ्जाते स्फुट: आत्मनि परमात्मा, प्रतिभासते - ज्ञायते । समतया निर्मलता जायते, સ્પષ્ટ, સ तया चात्मनि परमात्मतुल्यता ज्ञायते । इदमत्र ज्ञापितं - आत्मनि परमात्मज्ञानकृते प्रथममात्मा निर्मलीकर्त्तव्यः, आत्मनश्च निर्मलीकरणार्थमात्मनि समताऽऽधेया ॥४॥
-
अवतरणिका - साम्येन नैर्मल्ये जाते आत्मनि परमात्मा प्रतिभासते इति दर्शितम् । अधुना समतासम्पादनोपायं दर्शयति -
શી રીતે દૂર થાય ?’ તેથી ગ્રન્થકારશ્રી ઉત્તરાર્ધ્વથી જવાબ આપે છે - સમતાથી આત્માની મલિનતા દૂર થાય છે. સમતા એટલે સમભાવ. જે બધા જીવોને પોતાના આત્માની સમાન જુવે છે તે સમ છે, અથવા, ઈષ્ટ અને અનિષ્ટ બધા પુદ્ગલો વિષે અને બધા પ્રસંગો વિષે જેનું માનસિક વલણ સમાન હોય તે સમ છે. સમતાથી આત્મા નિર્મળ થાય છે. આત્મા નિર્મળ થાય એટલે આત્મામાં પરમાત્માનું જ્ઞાન થાય છે. આત્મા ઉપરથી કર્મનો મેલ દૂર થાય એટલે આત્મા નિર્મળ થાય છે. સમ વ્યક્તિ રાગદ્વેષની મંદતારૂપ સમતા વડે કર્મોના આંશિક નાશરૂપ નિર્મળતાને પામે છે. આત્મા નિર્મળ થાય એટલે આત્મામાં પરમાત્માનું જ્ઞાન થાય છે. આમ સમતાથી નિર્મળતા થાય છે અને નિર્મળતાથી પરમાત્મતુલ્યતા જણાય છે. અહીં એ જણાવ્યું કે આત્મામાં પરમાત્માના જ્ઞાન માટે પહેલા આત્માને નિર્મળ કરવો અને આત્માને નિર્મળ કરવા આત્મામાં સમતા લાવવી. (૪)
અવતરણિકા - સમતાથી નિર્મળતા થાય એટલે આત્મામાં પરમાત્મા જણાય છે એમ બતાવ્યું. હવે સમતા પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવે છે -