________________
३६ क्रोधस्याऽपायाः
योगसारः १/११ कोवरिवं । विमलत्तमहिलसंतो, कह मज्जसि पंकिलजलंमि ॥१८॥' (छाया .
आत्मविशुद्धिनिमित्तं, क्लिश्यसे ततस्त्यज कोपरिपुम् । विमलत्वमभिलषन्, कथं मज्जसि પ ગલે I?૮)
अपथ्यत्यागपूर्वकं गृहीतमौषधं रोगं नाशयति । एवं क्रोधत्यागपूर्विका धर्मक्रिया कर्मरोगं निर्दलयति । संसारिजीवा अज्ञानादपराधान्कुर्वन्ति, परं विशालहृदया महात्मानस्तेषु ન પુક્તિ જીગ્ન – જ્ઞાનનાદુર્વિનયીત્ર વ્યક્તિ મહાશયા: ' (ત્રિા.પુ... पर्व १०, सर्ग १, श्लो.१३३) शान्तसुधारसस्य षोडशे प्रकाशेऽपि महोपाध्यायश्रीविनयविजयैः क्रोधकरणं प्रतिषिद्धम् – 'योऽपि न सहते हितमुपदेशं, तदुपरि मा વર ક્રોપરે ...૨૬/ટો' ___ क्रोधो नरकस्य कारणम् । यदुक्तम् - 'त्रिविधं नरकस्येदं, द्वारं नाशनमात्मनः । कामः क्रोधो लोभश्च, तस्मादेतत् त्रयं त्यजेत् ॥'
क्षमया क्रोधो निर्मूलयितव्यः । क्षमायाः स्वरूपमुपायाश्चोक्तानि योगशास्त्रवृत्तौ, વિશુદ્ધિ માટે કષ્ટ કરે છે તો ક્રોધરૂપી દુશ્મનને છોડ, નિર્મળતાને ઈચ્છતો તું શા માટે કાદવવાળા પાણીમાં ડૂબે છે. (૧૮)
અપથ્યના ત્યાગપૂર્વક લીધેલી દવા રોગને દૂર કરે છે. એમ ક્રોધના ત્યાગપૂર્વક કરેલી ધર્મક્રિયા કર્મરોગને દૂર કરે છે. સંસારી જીવો અજ્ઞાનને લીધે ભૂલો કરે છે, પણ વિશાળ હૃદયવાળા મહાત્માઓ ગુસ્સે થતા નથી. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમહાકાવ્યના દશમા પર્વમાં કહ્યું છે કે – “અજ્ઞાનથી થયેલા અવિનયને લીધે વિશાળ હૃદયવાળા જીવો ગુસ્સો કરતા નથી. (સર્ગ-૧, શ્લો.૧૩૩)” શાન્ત સુધારસના સોળમાં પ્રકાશમાં પણ મહોપાધ્યાય શ્રીવિનયવિજયજીએ ક્રોધ કરવાનો નિષેધ કર્યો છે - “જે હિતકારી ઉપદેશને નથી સહેતો (નથી સાંભળતો) તેની ઉપર ગુસ્સો ન કર...(૧૬/૮)
ક્રોધ એ નરકનું કારણ છે. કહ્યું છે કે - “આત્માનો નાશ કરનારા નરકના આ ત્રણ વાર છે ... કામ, ક્રોધ, અને લોભ. તેથી એ ત્રણનો ત્યાગ કરવો.”
ક્ષમાથી ગુસ્સાનો નાશ કરવો. યોગશાસ્ત્રવૃત્તિમાં ક્ષમાનું સ્વરૂપ અને ઉપાયો આ પ્રમાણે કહ્યા છે - ‘સમર્થ કે અસમર્થ વ્યક્તિનો સહન કરવાનો પરિણામ તે