________________
४४
लोभनिग्रहोपायः
योगसार: १/१२
1
स्वात्मानं दरिद्रकक्षायां निवेशयति । सन्तुष्टो नरो न किञ्चिदपि याचते । तत: स ईश्वरकक्षायां स्थानं प्राप्नोति । लोभी कदापि सुखी न भवति । स स्वीयं धनादिकमुपभोक्तुं न शक्नोति । सन्तोषी नरो सदा सुखी भवति । उक्तञ्च तत्त्वामृते- 'सन्तोषसारसद्रत्नं, समादाय विचक्षणाः । भवन्ति सुखिनो नित्यं, मोक्षसन्मार्गवर्त्तिनः ॥ २४२ ॥ ' तत: स्वात्मनि सन्तोषमाधाय लोभो निष्काशनीयः ।
I
इत्थं क्षमादिसाहाय्येन कषायपाशेभ्य आत्मा मोचयितव्यः । तत एवाऽऽत्मनो कर्मपाशेभ्यो मुक्तिः स्यात् । अत एवोक्तम् – 'कषायमुक्तिः किल मुक्तिरेव | ॥११॥ अवतरणिका - कषायहननोपायं दर्शयित्वाऽधुना नोकषायहननोपायं दर्शयति मूलम् - 'हर्षः शोको जुगुप्सा च भयं रत्यरती तथा । वेदत्रयं च हन्तव्यं, तत्त्वज्ञैर्दृढधैर्यतः ॥१२॥
अन्वयः - तत्त्वज्ञैर्दृढधैर्यतो हर्षः शोको जुगुप्सा च भयं रत्यरती तथा वेदत्रयञ्च हन्तव्यम् ॥१२॥
માણસ કંઈપણ માંગતો નથી. તે શ્રીમંતની કક્ષામાં સ્થાન પામે છે. લોભી ક્યારેય સુખી થતો નથી. તે પોતાના ધન વગેરેને ભોગવી શકતો નથી. સન્તોષી માણસ હંમેશા સુખી હોય છે. તત્ત્વામૃતમાં કહ્યું છે - ‘મોક્ષમાર્ગમાં રહેલા હોંશિયાર જીવો સંતોષરૂપી શ્રેષ્ઠ અને સારા રત્નને ગ્રહણ કરીને હંમેશ માટે સુખી થાય છે.’ માટે પોતાના આત્મામાં સન્તોષને લાવી લોભને કાઢવો.
આમ ક્ષમા વગેરેની સહાયથી કષાયોની જાળમાંથી આત્માને મુક્ત કરવો. ત્યાર પછી જ કર્મની જાળમાંથી આત્માની મુક્તિ થાય છે. માટે જ કહ્યું છે 'उषायोमांथी मुक्ति से ४ परेजर मुक्ति छे.' (११)
અવતરણિકા - કષાયોને હણવાનો ઉપાય બતાવીને હવે નોકષાયોને હણવાનો ઉપાય બતાવે છે -
शब्दार्थ - तत्त्वने भगनाराखोखे दृढ धैर्यथी हर्ष, शोङ, हुर्गंछा, भय, रति, અરિત અને ત્રણ વેદને હણવા. (૧૨)
१. हर्षशोक - G, J, K, LI