________________
कषायविगमक्रमात् साम्यं शुद्धं भवति योगसारः १/५ मूलम् - तत्त्वनन्तानुबन्ध्यादि-कषायविगमक्रमात् ।
आत्मनः 'शुद्धिकृत्साम्यं, शुद्धं शुद्धतरं भवेत् ॥५॥ अन्वयः - आत्मनः शुद्धिकृत् तत् साम्यं तु अनन्तानुबन्ध्यादिकषायविगमक्रमात् शुद्धं शुद्धतरं भवेत् ॥५॥
पद्मीया वृत्तिः - आत्मनः-कर्ममलिनस्य जीवस्य, शुद्धिकृत् - शुद्धिः मलापगमः, तां करोतीति शुद्धिकृत्, तत् - पूर्वश्लोकोपन्यस्तमाऽत्मनो निर्मलतासम्पादकम्, साम्यं - समभावः, तु-पुनः, अनन्तानुबन्ध्यादिकषायविगमक्रमात् - अनन्तं संसारमनुबध्नन्तीति अनन्तानुबन्धिनः, ते आदौ येषामप्रत्याख्यानावरण-प्रत्याख्यानावरण - सज्वलनानामिति अनन्तानुबन्ध्यादयः, उपलक्षणात् नोकषाया अपि ग्रहीतव्याः, ते च ते कषायाश्चेति अनन्तानुबन्ध्यादिकषायाः, कष्यन्ते - दुःखीक्रियन्ते प्राणिनोऽस्मिन्निति कषः-संसारः, आयः-लाभः, यैः कषस्याऽऽयो भवति ते कषायाः क्रोध-मान-मायालोभरूपाः, ते प्रत्येकमनन्तानुबन्ध्यादिभेदाच्चतुर्विधाः, अनन्तानुबन्ध्यादिकषायाणां विगम:उपशमः क्षयोपशमः क्षयो वेति अनन्तानुबन्ध्यादिकषायविगमः, तस्य क्रमः कर्मग्रन्थादिषु प्रसिद्धा परिपाटिापारो वेति अनन्तानुबन्ध्यादिकषायविगमक्रमः, तस्मात्, शुद्धं-मलरहितं,
શબ્દાર્થ - આત્માની શુદ્ધિ કરનારું તે સામ્ય અનંતાનુબંધી વગેરે કષાયો દૂર થવાના ક્રમથી વધુ ને વધુ શુદ્ધ થાય છે. (૫)
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ – જેમાં પ્રાણિઓ દુઃખી કરાય છે તે કષ એટલે સંસાર. આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય તે કષાય. તે ક્રોધ, मान, माया, सोम अभ या२ २न। छे. वणी ते १२४ अनंतानुकधी, अप्रत्याખાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન એમ ચાર પ્રકારના છે. ઉપલક્ષણથી નોકષાયો પણ લઈ લેવા. કષાયોનો વિગમ એટલે કષાયોનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષય. ક્રમ એટલે અનુક્રમ અથવા વ્યાપાર કષાયોનો વિગમ જે ક્રમથી થાય છે તે કર્મગ્રન્થ વગેરેમાં ઉપશમશ્રેણિ-ક્ષપકશ્રેણિ વગેરે સ્વરૂપે બતાવ્યો છે. કષાયોના વિગમના ક્રમથી આત્માની શુદ્ધિ કરનારું સામ્ય વધુ ને વધુ શુદ્ધ થાય છે. જેમ જેમ આત્મા ઉપરથી કષાયો દૂર થાય છે તેમ તેમ આત્મામાં વધુ ને વધુ १. शुद्धकृत् - AI