________________
योगसारः १११
कषायनोकषाया निहन्तव्याः कषायान्पुष्णन्तीति नोकषाया इत्युच्यन्ते । इत्थं पञ्चविंशतिविधं चारित्रमोहनीयं कर्म । तदात्मनः स्वरूपरमणतारूपस्य चारित्रगुणस्य प्रतिघातं करोति । चारित्रमोहनीयग्रहणेनाऽत्र दर्शनमोहनीयमपि ग्रहीतव्यम् । तत्त्रिविधं-मिथ्यात्वमोहनीयमिश्रमोहनीयसम्यकत्वमोहनीयभेदात् । तदात्मनः क्षायिकसम्यक्त्वगुणस्य प्रतिघातं करोति । इत्थं मोहनीयकर्माऽऽत्मनो गुणान्प्रतिहन्ति । इदं मोहनीयं कर्म मुक्तिपुरीप्राप्तौ विघ्नीभूतम् । यावदात्मनि मोहनीयं कर्म विद्यते तावन्नाऽऽत्मनो मुक्तिपुर्यां प्रवेशो भवति । मोहनीये हते आत्मनो निर्वाणनगरे प्रवेशः सुकरः सञ्जायते । कुत्रचित्स्थाने प्रवेष्टुकामेन तद्द्वारस्यार्गला प्रथममुद्घाटनीया, तत एव तस्य तत्र प्रवेशो भवति । एवं मुक्तौ प्रवेष्टुकामैः प्रथममर्गलीभूतं मोहनीयं कर्म निहन्तव्यम् । तत एव तेषां तत्र प्रवेशः शक्यः ॥१०॥
अवतरणिका - कषायहननोपदेशं दत्त्वाऽधुना कषायहननोपायं दर्शयति - मूलम् - हन्तव्यः क्षमया क्रोधो, मानो माईवयोगतः ।
माया 'चार्जवभावेन, लोभः सन्तोषपोषतः ॥११॥ માટે નોકષાય કહેવાય છે. આમ ચારિત્રમોહનીયકર્મ ૨૫ પ્રકારનું છે. તે આત્માના સ્વરૂપરમણતારૂપ ચારિત્રગુણનો ઘાત કરે છે. ચારિત્રમોહનીયના ગ્રહણથી દર્શનમોહનીય પણ અહીં લઈ લેવું. તે ત્રણ પ્રકારે છે – મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સભ્યત્વમોહનીય. તે આત્માના ક્ષાયિકસમ્યક્ત્વગુણનો ઘાત કરે છે. આમ મોહનીયકર્મ આત્માના ગુણોને ઢાંકી દે છે. આ મોહનીયકર્મ મુક્તિપુરીની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. જ્યાં સુધી આત્મા ઉપર મોહનીયકર્મ હોય ત્યાં સુધી આત્માનો મુક્તિપુરીમાં પ્રવેશ થતો નથી. મોહનીયકર્મ હણાયે છતે આત્માનો મોક્ષમાં પ્રવેશ સહેલાઈથી થાય છે. કોઈ સ્થાનમાં પેસવાની ઇચ્છાવાળાએ પહેલા તેના દરવાજાનો આગડીઓ ખોલવો જોઈએ, પછી જ તે ત્યાં પેસી શકે છે. એમ મોક્ષમાં જવાની ઇચ્છાવાળાએ પહેલા આગડીયારૂપ મોહનીયકર્મને સંપૂર્ણ રીતે હણવું જોઈએ. પછી ४ तेनो त्यो प्रवेश ५ श छे. (१०)
અવતરણિકા – કષાયોને હણવાનો ઉપદેશ આપીને હવે કષાયોને હણવાનો उपाय बतावे छ - १. चार्जवयोगेन - DI