________________
योगसारः १।१० कषायैः सहैव युद्धं कर्त्तव्यम् एए कसिणा कसाया, सिञ्चन्ति मूलाई पुणब्भवस्स ॥४०॥' (छाया - क्रोधश्च मानश्च अनिगृहीतौ, माया च लोभश्च प्रवद्धमानौ । चत्वार एते कृष्णाः कषायाः, सिञ्चन्ति मूलानि पुनर्भवस्य ॥४०॥) यथा यथा कषायाः प्रबला भवन्ति तथा तथा ते आत्मनो मालिन्याऽऽपादनेन तं परमात्मस्वरूपाच्च्यावयन्ति । .
अस्मिन्वृत्ते इदमुक्तं - कषायवशवर्ती आत्मा परमात्मतां त्यजतीति । तत कषाया एव परमार्थत आत्मनो वैरिणः । ततस्तैः सहैव युद्ध कर्त्तव्यम्, न तु बाह्यशत्रुभिः । कषायान्निर्जित्याऽऽत्मा परमात्मत्वं प्रापणीयः । बाह्यशत्रवस्त्वात्मनोऽपकारे निमित्तभूता एव । उक्तञ्च उत्तराध्ययनसूत्रे नवमाध्ययने - 'अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ । अप्पणामेव अप्पाणं, जइत्ता सुहमेहए ॥३५॥' (छाया - आत्मनैव युध्यस्व, किं तव युद्धेन बाह्यतः । आत्मनैव आत्मानं, जित्वा सुखमेधते ॥३५॥)॥९॥
अवतरणिका - कषायप्राबल्येनाऽऽत्मा परमात्मतां त्यजतीति दर्शितम् । अतः कषायहननोपदेशं ददाति - मूलम् - कषायास्तन्निहन्तव्या-स्तथा तत्सहचारिणः ।
नोकषायाः शिवद्वारा-गर्गलीभूता मुमुक्षुभिः ॥१०॥
જેમ જેમ કષાયો પ્રબળ થાય છે તેમ તેમ તેઓ આત્માને મલિન કરીને તેનું પરમાત્માસ્વરૂપ દૂર કરે છે.
આ શ્લોકમાં એમ કહ્યું કે કષાયોનાં વશમાં રહેલ આત્મા પરમાત્મપણાને ત્યજે છે. તેથી વાસ્તવમાં કષાયો જ આત્માના દુશ્મન છે. તેથી તેમની સાથે જ યુદ્ધ કરવું, બાહ્યશત્રુઓ સાથે નહીં. કષાયોને જીતીને આત્માને પરમાત્મા બનાવવો. બાહ્યશત્રુઓ તો આત્માનો અપકાર કરવામાં માત્ર નિમિત્તરૂપ છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં નવમા અધ્યયનમાં કહ્યું છે – “પોતાની સાથે જ યુદ્ધ કર, બહારના યુદ્ધથી તને શું यहो ? १ पोतानाथी पोताने तीने सुप पाभेछ. (34)' ()
અવતરણિકા - કષાયો પ્રબળ થવાથી આત્મા પરમાત્મપણાને છોડી દે છે એમ બતાવ્યું. એટલે કષાયોને હણવાનો ઉપદેશ આપે છે –