________________
योगसारः १/४ मलिनात्मा स्वात्मनि परमात्मानं न जानाति
अवतरणिका - आत्मनि ज्ञातः परमात्मा परमपदं ददातीति दर्शितम् । अधुनाऽऽत्मनि परमात्मनो ज्ञानं कदा भवति ? इत्येतद्दर्शयति - मूलम् - किन्तु न ज्ञायते तावद् - यावन्मालिन्यमात्मनः ।
जाते साम्येन नैर्मल्ये, स स्फुटः प्रतिभासते ॥४॥ अन्वयः - किन्तु यावदात्मनः मालिन्यं तावन्न ज्ञायते (आत्मनि परमात्मा), साम्येन (आत्मनो) नैर्मल्ये जाते स्फुटः स प्रतिभासते ॥४॥
पद्मीया वृत्तिः - कश्चिदेवं मन्येत-परमपदप्राप्तिस्त्वयनसाध्या, यतस्तत्कृते केवलमात्मनि परमात्मा ज्ञातव्य इति । तस्मै जनाय ग्रन्थकारो अनेन वृत्तेन प्रत्युत्तरं ददाति । आत्मनि परमात्मत्वे ज्ञाते सति परमपदप्राप्तिरचिरेण भवत्येव, किन्तु - परन्तु-आत्मनि परमात्मनो ज्ञानस्य दुर्लभतां द्योतयति, यावत् - यावन्तं कालं, आत्मनः - जीवस्य, असुमतः, मालिन्यं - मलिन:-अशुचिमान्, तस्य भाव इति मालिन्यम्, विद्यते इत्यत्राऽध्याहार्यम्, तावत् - तावन्तं कालं, आत्मनो मालिन्ये विद्यमाने सति इत्यर्थः, नशब्दो निषेधे, ज्ञायते - अवगम्यते, आत्मनि परमात्मा इत्यत्राऽध्याहार्यम् । आत्मनो मालिन्यं कर्मकृतम् । मदिरामत्तो जनः स्वात्मानं न जानाति । एवं कर्मणा मलिनीकृतो जीवः
અવતરણિકા – “આત્મામાં જણાયેલા પરમાત્મા પરમપદ આપે છે એ બતાવ્યું. હવે આત્મામાં પરમાત્માનું જ્ઞાન ક્યારે થાય છે ?” એ બતાવે છે –
શબ્દાર્થ – પણ જ્યાં સુધી આત્મા મલિન છે ત્યાં સુધી આત્મામાં પરમાત્મા જણાતા નથી. સમતાથી જ્યારે આત્મા નિર્મળ થાય છે ત્યારે આત્મામાં પરમાત્મા स्पष्ट रीते ४९॥य छे. (४) ।
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ – કોઈક એમ માને કે – પરમાત્મા બનવું તો બહુ સહેલું છે, કેમકે તેની માટે માત્ર આત્મામાં પરમાત્માને જાણવાના છે. તે વ્યક્તિને ગ્રન્થકારશ્રી આ શ્લોકથી જવાબ આપે છે. આત્મામાં પરમાત્માનું જ્ઞાન થયે છતે પરમપદની પ્રાપ્તિ ટૂંક સમયમાં થાય જ છે, પણ આત્મામાં પરમાત્માનું જ્ઞાન થવું સહેલું નથી, મુશ્કેલ છે, કેમકે જ્યાં સુધી આત્મા મલિન છે ત્યાં સુધી એ જ્ઞાન થતું નથી. આત્મા કર્મથી મલિન છે. દારૂના નશામાં રહેલ માણસ પોતાની જાતને જાણતો નથી. એમ કર્મથી મલિન થયેલો જીવ પોતાના સ્વરૂપને જાણતો નથી. તેથી