________________
योगसारः १/१
रागद्वेषौ संसारस्य बीजभूतौ रागद्वेषौ संसारस्य बीजभूतौ । ताभ्यामेव संसारस्य प्रादुर्भावो वृद्धिश्च भवति । रागो मायालोभरूपः द्वेषश्च क्रोधमानरूपः । यदुक्तं पुष्पमालायां मलधारिश्रीहेमचन्द्रसूरिभिः - 'माया लोहो रागो, कोहो माणो य वन्निओ दोसो । निज्जिणसु इमे दुन्निवि, जइ इच्छसि तं पयं परमं ॥३२१॥' (छाया - माया लोभो रागः, क्रोधो मानश्च वर्णितो द्वेषः । निर्जय इमौ द्वावपि, यदि इच्छसि तत्पदं परमम् ॥३२१॥) इत्थं च कषायाणामपि संसारबीजत्वं सुसङ्गतमेव । यतो रागद्वेषौ संसारबीजभूतौ तत एवेयं परमात्मनो परमाऽऽज्ञा वर्त्तते - रागद्वेषौ वर्जनीयाविति । उक्तञ्च उपदेशरहस्ये महोपाध्यायश्रीयशोविजयगणिभिः - 'किं बहुणा इह जह जह, रागद्दोसा लहुं विलिज्जंति । तह तह पयट्टिअव्वं, एसा आणा जिणिदाणं ॥२०१॥' (छाया - किं बहुना इह यथा यथा, रागद्वेषौ लघु विलीयेते । तथा तथा प्रवर्तितव्यं, एषा आज्ञा जिनेन्द्राणाम् ॥२०१॥) रागद्वेषयोरपि रागोऽनिष्टतरः, द्वेषकारणत्वात् ।।
अंशतो रागद्वेषयोर्वर्जनं संसारिसत्त्वेष्वपि दृश्यते, परमात्मभिस्तु रागद्वेषौ सर्वथा क्षपितौ । एतामेव परमात्मनो विशेषतां मनसि सम्प्रधार्य ग्रन्थकृद्भिः 'वि' इति उपसर्ग
રાગ-દ્વેષ સંસારના બીજરૂપ છે. તેમનાથી જ સંસારની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે. રાગ માયા-લોભરૂપ છે અને દ્વેષ ક્રોધ-માનરૂપ છે. પુષ્પમાળામાં માલધારી શ્રીહેમચન્દ્રસૂરિ મહારાજે કહ્યું છે કે – “માયા અને લોભ એ રાગ છે અને ક્રોધ અને માન દ્વેષ કહેવાય છે. તું તે પરમપદને ઇચ્છે છે તો આ બન્ને (રાગ-દ્વેષ)ને જીતી से.' (3२१) माम 'पायो संसारना पी४३५ छ' मे पात ५५ ५२।५२ घटे छे. જેથી રાગ-દ્વેષ સંસારના બીજરૂપ છે તેથી જ પરમાત્માની આ પરમ આજ્ઞા છે કે રાગ-દ્વેષ વર્જવા. ઉપદેશરહસ્યમાં મહોપાધ્યાયશ્રીયશોવિજયજી મહારાજે કહ્યું છે કે – “અહીં વધુ કહેવાથી શું? જેમ જેમ રાગદ્વેષનો શીધ્ર નાશ થાય તેમ તેમ પ્રવર્તવું - એ જિનેશ્વરોની આજ્ઞા છે. (૨૦૧)' રાગ-દ્વેષમાં પણ રાગ વધુ ખરાબ छ, म द्वषतुं ५५ ॥२९॥ २३॥ ४ छे.
આંશિક રીતે સંસારી જીવો પણ રાગ-દ્વેષને વર્જે છે, પરમાત્માઓએ તો રાગદ્વષનો સંપૂર્ણ રીતે ક્ષય કર્યો છે. સંસારી જીવો કરતાં પરમાત્માની આ જ વિશેષતાને મનમાં રાખીને ગ્રન્થકારે “વિ ઉપસર્ગ મૂક્યો છે. પરમાત્માએ રાગ-દ્વેષ ફરી