SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ३ १ क्र. २ ४ १ २ ३ ५ ६ ७ १ २ ८ १ ९ विषयः दृष्टिरागनिर्माणकारणम् । દૃષ્ટિરાગને બનાવવાનું કારણ. दृष्टिरागो जनपाताय निर्मितः । દૃષ્ટિરાગ લોકોને પાડવા માટે બનાવાયો છે. दृष्टिरागो मत्सरहेतुः । દૃષ્ટિરાગ ઈર્ષ્યાનું કારણ છે. मोहोपहतचित्ताः स्वयं नष्टा मुग्धं जनं नाशयन्ति । મોહથી હણાયેલા ચિત્તવાળા જીવો સ્વયં સંસારમાં પડેલા છે અને ભોળા લોકોને સંસારમાં પાડે છે. चतस्रो भावनाः । ચાર ભાવનાઓ. ३६ दृष्टिरागिणो मैत्र्यादिभिरसंस्कृताः । દૃષ્ટિરાગવાળા જીવો મૈત્રી વગેરે ભાવનાઓથી સંસ્કાર પામેલા નથી. दृष्टिरागिणो जनानपि पातयन्ति । દૃષ્ટિરાગવાળા જીવો લોકોને પણ પાડે છે. मैत्र्यादिभावनानां स्वरूपम् । મૈત્રી વગેરે ભાવનાઓનું સ્વરૂપ. मैत्र्यादिभावनानां विषयाः । મૈત્રી વગેરે ભાવનાઓના વિષયો. मोहान्ध्यस्य फलम् । મોહના અંધાપાનું ફળ. मोहान्ध्यस्य वैचित्र्यम् । મોહના અંધાપાની વિચિત્રતા. मैत्र्यादिभावनानां माहात्म्यम् । મૈત્રી વગેરે ભાવનાઓનું માહાત્મ્ય. मैत्र्यादिभावना धर्मकल्पद्रुमस्य मूलम् । મૈત્રી વગેરે ભાવનાઓ ધર્મરૂપી કલ્પવૃક્ષના મૂળ સમાન છે. मैत्र्यादिभावनाज्ञानाभ्यासविकलानां धर्मोऽतिदुर्लभः । મૈત્રી વગેરે ભાવનાઓના જ્ઞાન અને અભ્યાસ વિનાના જીવો માટે ધર્મ કરવો ખૂબ જ મુશ્કેલ છે. मोहान्ध्यस्य स्वरूपम् । મોહના અંધાપાનું સ્વરૂપ. वृत्त क्र. पृष्ठ क्र. २/ ३ १४१-१४३ १४१ १४२ २/४ १४३-१४६ १४४ १४५ १४६ २/५ १४७ - १४९ २ / ६ १४९- १५१ २/७ १५१ - १५३ १५२ १५३ २/८ १५३ - १५५ १५५ २/९,१० १५५-१५७
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy