SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ३५ - वृत्त क्र. पृष्ठ क्र. १/४४ १३०-१३२ १३० १३१ क्र. विषयः ४२ रागादिकृता हानिः । રાગ વગેરેથી કરાયેલ નુકસાન. रागादयो पाप्मानः । રાગ વગેરે પાપીઓ છે. रागादयो भवभ्रमणकारणम् । રાગ વગેરે સંસારભ્રમણનું કારણ છે. निगमनम् । છેલ્લો નિર્ણય. वीतरागं ध्यायन् वीतरागः सन् विमुच्यते । વીતરાગનું ધ્યાન કરનાર વીતરાગ બનીને મુક્ત થાય છે. रागादिमोहितं ध्यायन् सरागः सन् बध्यते । રાગ વગેરેથી મોહિત થયેલાનું ધ્યાન કરનાર રાગી થઈને બંધાય १/४५ १३२-१३४ १३२ १३३ १/४६ १३४-१३५ १३५ १-३८ १३६-२२१ २/१ १३६-१३८ ४४ यो वीतरागः स एव देवो निश्चीयताम् । જે વીતરાગ છે તેને જ દેવ માનો. वीतरागो भविभवदम्भोलिः स्वतुल्यपदवीप्रदश्च । વીતરાગ સંસારી જીવના સંસારનો નાશ કરવા વજ સમાન છે અને પોતાની સમાન પદવી આપનાર છે. द्वितीयः प्रस्तावः બીજો પ્રસ્તાવ १ साम्प्रतं लोका दृष्टिरागेण मोहिताः હાલ લોકો દૃષ્ટિરાગથી મોહિત થયેલા છે. साम्प्रतं लोकाः स्वाग्रहग्रस्ताः । હાલ લોકો સ્વાગ્રહવાળા છે. साम्प्रतं लोकाः प्रायस्तत्त्वपराङ्मुखाः । હાલ લોકો પ્રાય: તત્ત્વથી પરાભુખ છે. दृष्टिरागस्य .भयङ्करता । દૃષ્ટિરાગની ભયંકરતા. दृष्टिरागो महामोहः । દૃષ્ટિરાગ એ મહામોહરૂપ છે. २ दृष्टिरागो महाभवो महामारो महाज्वरश्च । દષ્ટિરાગ એ મોટો સંસાર છે, મોટો મારનાર છે અને મોટો તાવ છે. १३७ १३८ २/२ १३९-१४० १३९ १४०
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy