SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ वृत्त क्र. पृष्ठ क्र. ११७ १/३८ ११८-१२० ११९ १/३९ १२०-१२३ १२१ १२२ क्र. विषयः २ अज्ञानजात् मात्सर्याद्दर्शनिनो विवदन्ते । અજ્ઞાનથી થયેલી ઈર્ષાથી ધાર્મિક વિવાદ કરે છે. ३६ परमात्मस्वरूपज्ञातारो न विवदन्ते । પરમાત્માનું સ્વરૂપ જાણનારા વિવાદ કરતાં નથી. तत्त्वविश्रान्तदृष्टयो महात्मानो न विवदन्ते । જેમની દષ્ટિ તત્ત્વમાં વિશ્રાંત થઈ છે એવા મહાત્માઓ વિવાદ उरत नथी. ३७ परमात्मनः स्वरूपम् । પરમાત્માનું સ્વરૂપ. परमात्मा वीतरागः । પરમાત્મા વીતરાગ છે. यत्र रागस्तत्राऽन्ये दोषा भवन्त्येव । . જયાં રાગ હોય છે ત્યાં અન્ય દોષો હોય છે જ. ३८ दोषैर्दूषितो देवो भवितुं नार्हति ।। દોષોથી દૂષિત વ્યક્તિ પરમાત્મા બનવા માટે યોગ્ય નથી. १ माध्यस्थ्यमवलम्ब्य तत्त्वबुद्ध्या परमात्मस्वरूपं निश्चीयताम् । મધ્યસ્થ બનીને તત્ત્વબુદ્ધિથી પરમાત્માના સ્વરૂપનો નિશ્ચય કરવો. ३९ रागादिदूषितः शुभोऽपि देवो नाऽऽराध्यः । રાગ વગેરેથી દૂષિત સારા પણ દેવની આરાધના ન કરવી. १ रागदयो दोषाः सर्वसङ्क्लेशकारकाः । રાગ વગેરે દોષો બધા સંક્લેશને કરનારા છે. २ दोषदूषितदेवेन न किमपि प्रयोजनम् ।। દોષથી દૂષિત દેવનું કંઈ પણ કામ નથી. ४० वीतरागं ध्यायम्भवी वीतरागो भवेत् । વીતરાગનું ધ્યાન કરનાર સંસારી જીવ વીતરાગ બને છે. १ भ्रमरी ध्यायन्तीलिका भ्रमरी भवेत् । ભમરીનું ધ્યાન કરનારી ઈયળ ભમરી બને છે. ४१ रागिदेवं ध्यायनरागी भवेत् । રાગીદેવનું ધ્યાન કરનારો રાગી બને છે. कामुकः कामुकीं ध्यायन् कामैकविह्वलो भवेत् । કામી પુરુષ પ્રિયાનું ધ્યાન કરતો કામથી આકુળ થાય. १/४० १२३-१२५ १२४ १/४१ १२५-२२६ १२५ १२६ १/४२ १२७-१२८ १२७ १/४३ १२८-१३० १२९
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy