________________
વાળા એ ઇંદ્રિયથી પંચદ્રી સુધી તિર્યંચ તથા મનુષ્યાને પ્રક્ષેપ આહાર છે, કારણકે જ્યાં સુધી સંસારમાં રહેલાને શરીર છે ત્યાં સુધી તે પ્રક્ષેપ આહાર વિના તેને નિભાવ ન થાય, કવળના આહાર જીભના આશ્રયી છે, એટલે એકેન્દ્રિય જીવા તેમાં ન લીધા, કેટલાક આચાય આ પ્રમાણે કહે છે, જીભથી જે કાળીયા ખવાય, કે મેાટા કકડા દાંત વડે ચાવીને જીભ વડે ગળાય તે પ્રક્ષેપ આહાર છે, પણ જે નાક આંખ કે કાનથી પુદગળા લેવાય છે, અને શરીરમાં ધાતુરૂપે પિરણમે છે, તે એજ આહાર છે. પણ ફક્ત સ્પર્શ ઇંદ્રિયથી જે લેવાય અને ધાતુપણે પરિણમેતે લેામાહાર છે, હવે કાળને આશ્રયી આહાર વિના કેટલા કાળ કાણુ રહે છે તે મતાવે છે.
एकंचदोव समए तिन्निव समए मुहुत्त मर्द्धवा सादीयमनिहणं पुणकाल मणाहारगा जीवा ॥ ९७४ ॥
પ્રથમ આહાર ન કરનારા જીવા ટીકાકાર બહારની ગાથામાં મતાવે છે.
विहग गइ भावना केवलिणो समुहया अयोगी य सिद्धा य अणाहारा सेसाहारगा जोवा ॥ १ ॥
ઉત્પત્તિના કાળમાં વિગ્રહ ગતિ કહેવાય છે તેમાં રહેલા જીવા ખીજી ગતિમાં ઉત્પન્ન ન થાય ત્યાં સુધી આહાર કરતા નથી, તથા કેવળી સમુદ્દાત થાય છે ત્યારે લેાક પૂરણ