________________
પણ એજાહાર છે ત્યારપછી ત્વચા શરીરની ચામડી તથા સ્પર્શ ઈદ્રિયવડે જે આહાર લેવાય તે માહાર છે, પ્રક્ષેપ આહારતે જ્યારથી કાળીયા ખાય ત્યારથી જાણવો, હવે આ આહારને કણ કણ લે છે તે વિશેષથી કહે છે
ओयाहारा जीवा सव्वे अपज्जत्तगा मुणेयव्वा · पजत्तगा य लोमे पक्खेवे होइ (हति) नायव्वा १७२
ઉપરની ગાથામાં તેજસ કામણ શરીરવડે જે જીવો ઓજ આહાર લે છે, તે સર્વે અપર્યાપક છે જાણવા, અર્થાત્ તેમને બધી પર્યાપ્તિ થઈ નથી, જ્યારે બીજી ગતિમાં જીવ જાય ત્યારે પ્રથમ ઉત્પત્તિમાં વિગ્રહ ગતિમાં હોય કે ન હોય તે પણ ઉત્પત્તિ સ્થાનમાં તેજસ કાર્મણ શરીરવડે જેમ ગરમ ઘી કે તેલમાં માલપુડાને ઢીલો લોટ ઘીમાં પડીને ઘીને પીને પુષ્ટ થાય તેમ તે જીવ પુદગલને લઈને નવું શરીર બાંધે છે, તે સમયે તથા પર્યાપ્તિઓ પુરી થાય ત્યાં સુધી અપર્યાપ્તક અવસ્થામાં જ આહાર છે, પર્યાપ્તિ પૂરી કર્યા પછી પોતા કહેવાય, તે ઈદ્રિયો વિગેરેની પર્યાપ્તિ વડે કેટલાક પર્યાપ્ત કહે છે, બીજા ફક્ત શરીર પર્યાપ્તિવાળા ગણે છે, તે પર્યાપ્ત છે તેમ આહાર લે છે, તેમાં સ્પર્શ ઇંદ્રિયવડે ગરમી કે તપેલી છાયા (તડકા) વડે અથવા ઠંડા વાયુથી કે પાણીથી ગર્ભમાં રહેલે જીવ પણ પોષાય છે. તે લેમ આહાર છે, અર્થાત્ પ્રર્યાપ્તિ પુરી કર્યા પછી લેમ આહાર જાણ, પ્રક્ષેપ આહાર તે જ્યારે મેથી ખાય ત્યારે પ્રક્ષેપ