________________
શાંત સુધારસ.
રચેલ એ ગ્રંથની પીઠિકા (Introduction) નિરાગી પુરૂષેની
આપણુ પામર સંસારી જીને દુખમાંથી ભિખારીની કરુણાભાવે છોડવવાના ઉપદેશને એક અસવાસી કઢી અને રકારક પ્રસંગ આપણને આપે છે. વિષયાજ્ઞાનીનું પાયસાન્ન સક્ત છ ઉપર વિષયવિરક્ત એ પુરુ
ને બહુ દયા આવે છે. વિષયવિવશ પામર જીવ જાણે એક ભિખારી છે, અને વિષયરસરૂપી ચારપાંચ દિવસની ખાટી થઈ ગએલી કઢી દેહરૂપી રામપાતરડાં ઉપરથી ચાટી ચાટી તે આનંદ પામે છે. વિષયવિરક્ત પરમ જ્ઞાનીને આ દેખી દયા આવે છે, અને તેને વૈરાગ્યરૂપી તાજે મીઠે અમૃતમય દૂધપાક આત્મભાવરૂપ સુવર્ણ પાત્રમાં આપે છે. ત્યારે ભિખારીને પ્રથમ તે પૂર્વના મેહથી પિતાની વિષયરસરૂપી ખાટી કઢી અને રામપાતરડું છાંડવા ગમતા નથી, વેરાવ્યરૂપ દૂધપાક તેને રુચતું નથી; છતાં જ્ઞાની આકુળ ન થતાં
તેને દયા ભાવે ફરી ફરી એ લેવા કહે છે. જ્ઞાનીની તિતિક્ષા ભિખારી એ લેતાં પ્રથમ તે અચકાય છે • અને સાગર પણ પછી જ્ઞાનીના ફરી ફરી કરુણાળુ નિષ્કારણુ કરુણું શબ્દોથી એ દૂધપાક પણ લે છે; પિતાની
' કહી તે છાંડતા નથી. જ્ઞાની પુરૂષ કહે છે કેભાઈ, તું બને લે. જ્ઞાનીની આ શાંત વાણથી ભિખારીનું કામ થઈ જાય છે. એને દૂધપાક ક્રમે ક્રમે કરી રુચી જાય છે. ખાટી કઢી તરફની રુચિ જતી રહે છે અને છેવટે વિષયરસરૂપી ખાટી કઢી સર્વથા છાંવ વાગ્યામૃતરુપ દૂધપાક આરોગે છે. નિરાગી સંત–મહાત્માઓને આ દયાભર્યો ઉપદેશ બહુ વિચારવા જેવું છે. શ્રી શાંતસુધારસ એવા ઉપદેશને એક