________________ રજપૂત સમય મુસ્લિમે : જેકે મુસલમાનોની રાજ્યસત્તા હજી આ પ્રદેશ ઉપર સ્થપાઈ ન હતી, છતાં છૂટાછવાયા મુસ્લિમે આ દેશમાં વસતા અને વેપાર માટે અરબસ્તાન ઈરાનના વેપારીઓ આવતા. જગડુશા જેવા વેપારીઓ તેમની સાથે સંબંધ રાખતા, રાહ માંડલિકના દરબારમાં સેમિનાથ બંદરેથી મક્કા હજ પઢવા જતા મુસ્લિમોના હિતનું ધ્યાન રાખવા એક અમલદાર રહતે. નાખુદા નુરદ્દીન : અર્જુનદેવનાં રાજ્યઅમલમાં ઈ. સ. ૧૨૬૪માં સોમનાથ બંદરે ઓર્મઝના નાખુદા નુરદ્દીન ફિરોઝ, કે જે નાખુદા અબુ ઈબ્રાહીમનો પુત્ર હતા, તેણે સોમનાથના મહાજનના આગેવાન ઠક્કર શ્રીરામદેવ, વલુગદેવ, રાણાશ્રી સોમેશ્વરદેવ, ઠક્કર ભીમસિંહ તથા રાજશ્રી છાડાની સાક્ષીએ મજીદ બનાવવા જમીન લીધી, તથા તેના ખર્ચ માટે દુકાને, મકાન વગેરે લીધાં. અર્ણોરાજ ઇ. સ. 1170 થી 1200 લવણુપ્રસાદ 1200 થી 1236 વિરધવલ , 1219 થી 1238 (પિતાની હયાતીમાં પ્રકાશમાં આવ્યો.) વિશળદેવ , 1243 થી 1261 (ગૂર્જરનરેશ) અજુનદેવ , 1261 થી 1204 સારંગદેવ 1204 થી 1296 કણું , 1296 થી 1304 - ઇ. સ. 12 ૬૧માં અજુનદેવ રાજા હતા. જગતસિંહને ભત્રીજે ક્ષેમાનંદ આ લેખ પ્રમાણે વરધવલની પુત્રી પ્રેમલદેવીને પર. વિરધવલ ઇ. સ. ૧૨૩૮માં ગુજરી ગયે. તેની પુત્રી તેના ભાઈ વિશળદેવીની સમકાલીન હેય. એટલે ઈ. સ. ૧૨૪૩માં તે હયાત હોય. ઇ. . ૧૨૬૧માં વંથલીનું રાજ્ય પ્રાપ્ત કરનાર જગતસિંહને ભત્રીજે ઈ. સ. ૧૨૪૩માં પ્રેમલદેવીને કેમ પરણ્યા? શું જગતસિંહે ૧૨૬૧માં વંથલી લીધું તે પહેલાં 23 વર્ષ પહેલાં ક્ષેમાનંદ પર હશે? વળી, ક્ષેમાનંદ વિરધવલને સમકાલીન પણ થઈ શકતો નથી. ભાણ જેઠવો ઈ. સ. ૧૧૭૯માં ગુજરી ગયે. એટલે તે પણ સમકાલીન નથી. એટલે આ શિલાલેખ કે જે અપૂર્ણ છે તે કોઈ પણ પ્રકારે શુદ્ધ હેવાનું જણાતું નથી. માત્ર વિઝલેશ્વરનું માહામ્ય કોઈ પુજારીએ બતાવ્યું હશે, અને તેના ઉપરથી આ લેબ કેઇએ કેતરાવ્યો હશે. સૌરાષ્ટ્રના ઈતિહાસમાં આ બનાવટી શિલાલેખે કંઈક ચર્ચા જન્માવી છે, અને હું તે આ સાલ વગરના શિલાલેખને માત્ર Forgery કહું છું. છતાં તે પ્રચલિત થઈ ગયે હેઈ ઇતિહાસમાં તેને આધાર લીધો છે. જૈન ઇતિહાસગ્રંથામાં બીજી ઘણી બારીક હકીકત છે; પણ તેમાં આ પ્રસંગને કયાંય ઉલેખ નથી. 1. જૂનાગઢ ઉપરકેટના સુર સન 685 (ઈ. સ. ૧૨૮૪)ને અરબ્બી લેખ (ભાવ. ઇન્સ) 2. આ શિલાલેખ ઘણે અગત્યનું છે. એક તે તેમાં સિંહ સંવત વિક્રમ સંવત વલ્લભી સંવત તથા હીજરી સંવત આપેલી છે. નાખુદાઓના આગમનને કારણે સોમનાથમાં મુસલમાની જમાત હતી. સાત માણસથી વધારે સંખ્યા થાય તો જમાત કહેવાય. તેમાંથી હિન્દુઓએ ભવિષ્યને ભય ન જોઈ તેમના પૂર્વજોના સહિષ્ણુતાના સિહતિ લધુમતી કોમને તેમને ધર્મ પાળવા તથા ધર્મસ્થાન બાંધવા સહાય કરી તે હકીકત મળે છે.