________________ ગુજરાતના સુલતાને 257 દીવની અગત્ય : પોર્ટુગીઝે દીવને આટલું મહત્વ શા માટે આપતા હતા? પિોર્ટુગાલના તુર્ક લેકે ભયંકર શત્રુઓ હતા અને મિસરના પ્રબળ નૌકાસૈન્યથી બચવા આદન, હોરમઝ, દીવ અને ગોવાનાં બંદરે સજજ કરવાની તેઓની ધારણા હતી, તેથી તેઓના આ કાર્યક્રમમાં દીવ અગત્યનું સ્થાન ધરાવતું. દીવ ઉપર ચડાઈ : આ નવા ગવર્નરે ઓચિંતે છાપો મારી દીવ લઈ લેવા પ્રયત્ન કર્યો, પણ મલેક અયાઝ ખાધે જાય તે હતો નહિ. તેણે સીદીઅલી નામના એક નૌકાયુદ્ધના નિષ્ણુત દ્ધાને નોકરીમાં રાખ્યું. તેની એક આંખ તેણે યુદ્ધમાં ગુમાવી હતી તેથી તે એકાક્ષી કહેવાતું. તેની સહાયથી તેણે એવી તૈયારી કરી બતાવી કે ગવર્નરે જીતની આશા છોડી દીધી અને લડાઈ કર્યા વગર અયાઝની મહેમાની ખાઈ તે પાછો ફર્યો. આ ચડાઈ દગાથી કરવા માટે ગવર્નરે ધારણા રાખેલી, પણ વૃદ્ધ અને ચાલાક અયાઝે દીવને સાંકળકેટથી રક્સે અને તે અને દારૂગોળો એવાં તે તૈયાર રાખ્યાં કે પોર્ટુગીઝની ઉમેદ બર ન આવી. - દીવ ઉપર બીજી ચડાઇ : ઈ. સ. ૧૫૨૧માં તેણે ફરીથી 42 જંગી વહાને કાફલે લઈ તેમાં 2000 પોર્ટુગીઝ અને 1000 હિંદીઓના લશ્કર સાથે ચડાઈ કરી, પણ તે સમયે અયાઝની તૈયારી જે તે ડીએ ફરનાન્ડીઝ નામના એક એલચીને મૂકી હારમઝ તરફ ચાલ્યા ગયે. આ એલચીએ દીવમાં રહેતા કારકુનને તથા તેનાં વહાણેને દીવમાંથી કાઢી જવા પ્રયત્ન કર્યો. પણ અયાઝને વખતસર - ખબર પડી જતાં તેણે આગ મહમદ નામના સરદારને હુમલો કરવા મોકલ્યા. તેણે એ તે તેપમારો ચલાવ્યું કે પોર્ટુગીઝ લંગરનાં દેરડાં કાપી નાસી ગયા. ત્રીજી ચડાઈ: ડીએગે લોપીએ તે પછી પાછી ચડાઈ કરી, અને જાફરાબાદમાં ei બાંધી દીવ લેવા કોશિશ કરી; પણ વહાણ ઉપરના મુસ્લિમ કેદીઓએ દારૂખાનું સળગાવ્યું અને મલેક અયાઝને ખબર મોકલ્યા. તેથી તે વખતે પણ દીવ બન્યું અને પોર્ટુગીઝ વીલે મોઢે પાછા ગયા. મલેક અયાઝનું મૃત્યુ : ઈ. સ. ૧૫૨૨માં મલેક અયાઝ ઉના મુકામે ગુજરી ગયે. તેના મૃતદેહને શાહ શમ્સદ્દીનની કબર પાસે દફન કરવામાં આવ્યું. તેનાં જાગીર તથા પદ તેના પુત્ર મલેક ઈશાકને આપવા સુલતાને આજ્ઞા કરી. આમ, પરદેશથી ગુલામ તરીકે આવેલા આ મહાન પુરુષે સુલતાનની સત્તા સમુદ્રો ઉપર સ્થાપી અને મિસર તથા પોર્ટુગાલ જેવા સમુદ્રો પર અધિકાર ભેગવતાં