________________ મુગલ સામ્રાજ્ય 347 મદદે દીવાન અમરજીએ તેનાં ફઈના દીકરા ગંગારામ લાલભાઈને સૈન્ય લઈ મોકલ્યા. પતે પણ તેમાં જોડાયા. ગંગારામે સુત્રાપાડા લીધું અને ચાંદની દીકરીને પરણવા માગતા નવાબને તેમ કરતાં રેકી તેને તથા તેના કુટુંબને ગરમઢી જવા દીધું અને ગંગારામે સુત્રાપાડાને કબજો સંભાળે. ઊના : બાબરિયાવાડ : તે પછી દીવાન અમરજીએ શિરજોર થઈ ગયેલા લોકેને દબાવવા સોરઠમાં ચડાઈ કરી. ઊનાના કસ્બાતી તાહેર શેખ પાસેથી ના લીધું અને બાબરિયાઓ પાસે પિતાની આણ મનાવી. દિવાન અમરજીના નિત્યવિજયી રણધ્વજને આરામ હતું નહીં. તેમણે જૂનાગઢ રાજ્યને વિસ્તાર વધારી દીધે. રાજ્યમાં માથાભારે સરદાર અને જાગીરદારોને તેણે નમાવી, તેમને જૂનાગઢની આણ માનતા કરી દીધા. તે પછી તેમણે પિતાની દૃષ્ટિ જૂનાગઢ બહાર કરી. જોરતલબી : ગાયકવાડની વિજયસેના ખંડણી ઉઘરાવતી, પેશ્વાની સેના પેશકશી ઉઘરાવતી તેમ દીવાન અમરજીનાં સિન્યાએ જોરતલબી ઉઘરાવવી શરૂ કરી. 1. ગંગારામ લાલાભાઈ મારા પિતાના માતામહના પિતા થાય. દીવાન અમરજીને કુટુંબ સાથે મારે સંબંધ નીચે દર્શાવ્યા પ્રમાણે છેપ્રાગજી આણંદજી કુંવરજી અમરછ દુલ ભજ ગોવિંદજી નાનીબેન (લાલાભાઈ વેરે). ભવાનીશંકર ઊમિયાશંકર ગંગારામ વસનજી રૂથનાથજી રણછોડજી દલપતરામ વિજયશંકર જ તકિરામ નરભેકંવર * ઉદયશંકર દાબા ઉદયશંકર હરપ્રસાદ હરપ્રસાદ 1 Gરમewાદ. ન શંકર પ્રસાદ શંભુપ્રસાદ સેમેશપ્રસાદ પ્રવીરપ્રસાદ પ્રશાન્તરાય પ્રશુરાય