________________ ગુજરાતના સુલતાને ર૬પ બહાદુરશાહ આ દિવસોમાં દારૂ પીવાના શેખમાં વધારે પ્રવૃત્ત થયો હતે, એટલું જ નહિ, પણ તેને ભાંગનું વ્યસન પણ ચૅટયું હતું. તેથી તેને સારાસારને વિચાર એ છે રહેતે, અને નશામાં ગમે તેમ બોલ્યા કરે. પિોર્ટુગીઝેને તે ગાળે દીધા કરતા તેવી વાત પણ પ્રચલિત થઈ હતી. પોર્ટુગીઝોને દીવમાંની તેની હાજરી સાલતી હતી, તેથી તેઓ નાની નાની વાતેમાં પણ અર્થનો અનર્થ કરી તકરારના લાગ શોધતા રહેતા. જાનવરોના શિકારની ભેટ બહાદુર પોર્ટુગીઝને કિલ્લામાં મેકલતે, તો તેને પણ ઊંધે અર્થ લેતા. એક વખત બહાદુરે 40 પંખીઓ મારી, ઈસ્લામના કાનુન અનુસાર તેને હલાલ કરી (ગળાં કાપી નાખી), કિલ્લામાં મોકલ્યાં. પોર્ટુગીઝેએ તેને એવો અર્થ કર્યો કે બહાદુર એમ કહેવા માગે છે કે “તમારી પણ આ દશા થશે.” રમજાન માસ હતે. રાત્રીના આનંદ કરવા ઈ. સ. ૧૫૩૭ના જાન્યુઆરીમાં પિતાના સાળા એન્ટનીએ ડા સીવેરાને લઈ, બહાદુરશાહના આમંત્રણને માન આપી નુના ડા કુન્ડા ગેવાથી 300 વહાણને કાલે લઈ દીવ આવે. સુલતાને તેને જમવા બોલાવે, પણ ગુનાને શંકા પડી કે કદાચ બહાદુરશાહ તેને કેદ કરશે. એટલે છેલ્લે ટાણે પિતે બીમાર છે તેવું બહાનું કાઢયું. આ સમાચાર બહાદુરશાહને મળ્યા કે તુરત જ તેણે હેડી તૈયાર કરાવી ઓચિંતા અને ખબર આપ્યા વગર નુનાના વહાણ તરફ સઢ માંડયા. ગુનાને મુકામ વહાણુમાં જ હતું. ત્યાં ખ્વાજા સફર રૂમખાનને જમાઈ અસદખાન, કવારા હુશેન, લંગરખાન અને ફિરંગખાન એવા તમામ પરદેશી અને અવિશ્વાસ પાત્ર માણસો લઈ બહાદુરશાહ ગયા. માત્ર બે કાયમ સાથે રહેતા હજુરીઓ તરીકે તેના અંગત માણસમાંથી સાથે ચાલ્યા. બહાદુરશાહ પાસે પહોંચતા જ કહ્યા વગર કે જાહેર કર્યા વગર નુનેની કેબીનમાં ઘૂસી ગયે. ગુનોએ તેનું સ્વાગત કર્યું અને ઉતાવળે ઉતાવળે તૈયાર થયે. ડીવાર વાતચીત થઈ. ત્યાં એક માણસે ગુનેના કાનમાં સુલતાનને મારવા માટે હુકમ માંગ્યો. તેથી બહાદુરશાહ પિતાની ભૂલ સમજે અને ચેતી ગયે. તે તરત જ નીચે ઊતરી આવ્યું અને માણસને કહ્યું કે “જલદી હેડી હાંકે.” નુએ મેન્યુઅલ ડીસુઝા તથા ડિએગોડ મેકસવીટા અને એન્ટની કેરીયાને એ બહાને પાછળ મોકલ્યા કે “આપને પિોર્ટુગાલના રાજાને સંદેશ દેવાનો ભુલાઈ ગયે તે કહે છે. તેથી આપ કિલામાં પધારે. ત્યાં મુને આવે છે” ડસુઝાની પાછળ સૈનિકને તેની આજ્ઞા પાળવાના હુકમ સાથે રવાના કરવામાં આવ્યા. ખ્વાજા સફર પાછળ રહી ગયેલે. તેને લેવા તેમજ ડીસુઝા પિત કરતે હતે તે જેઈ શાહી કિસ્તી જરા મોડી પડી ડીસુઝાએ ગવર્નરને સંદેશે કહેતાં