________________ ગુજરાતના સુલતાને ર૭૫ ફિરંગીઓને નાશ કરવાનું બહાનું કાઢી ખુદાવંદખાનને દીવ ઉપર ચડાઈ લઈ જવા આજ્ઞા કરી. ખુદાવંદખાનની દીવ ઉપર ચડાઈ : તેથી ખુદાવંદખાન તેને યુવાન પુત્ર મુહરમ રૂમખાન તથા એબીસીનીયન અમીર બીલાલ ઝુંઝારખાન સાથે દીવ ઉપર ચડે. દીવમાં કેપ્ટન ડેન જેઆએ મેશ્કરેનાસ અને તેના બસે જ સૈનિકે હતા. ખ્યાજ સફર દીવ ઉપર : ઈ. સ. ૧૫૪૬ના એપ્રીલની ૨૦મી તારીખે ઘણા જાતિસાર તુર્કો સહિત 8000 સૈનિકે લઈ યંત્ર, તપખાનું વગેરે સાથે રાખી ખ્વાજા સફર દીવમાં દાખલ થયા. માસું બેસતું આવતું હતું. એટલે ગેવાથી કાંઈ મદદ મદદ મળે તેમ હતું નહિ; છતાં પોર્ટુગીઝેએ કિલ્લે બંધ કરી સામનો કર્યો. - આ તરફ મહમુદ તેના વઝીર સાથે યુદ્ધ જેવા આવ્યા પણ તેની છાવણીમાં એક ગેળે પડયે અને એક સૈનિક મરા. તે દશ્યથી ડરીને તે પાછા ચાલ્યા ગયે અને બીલાલ ઝુંઝારને ત્યાં મૂકતા ગયા. - આ વખતે એટલે મે માસમાં ગવર્નરને યુવાન પુત્ર ન ફરનાન્ડેિ ડકાસ્ટે મે માસની ૧૮મી તારીખે થોડા માણસો લઈ આવી પહોંચ્યા. આ વીર યુવાને ન પ્રાણ પ્રેયે અને યુદ્ધને ગતિ આપી. ખુદાવંદખાન કે જે મુસ્લિમ પક્ષને પ્રાણ હતું તેનું ૨૪મી જુનના રોજ તોપના ગળાથી મૃત્યુ થયું. તેથી તેના પુત્ર મુહરમે સેનાપતિપદ સંભાળ્યું. મુહરમે એક સુરંગ સેંટ થેમસના બુરજ નીચે દાગી. તેથી દીવના કિલ્લામાં ગાબડું પડયું. તુર્કો ધસ્યા. ડ ફરનાન્ડિો માર્યો ગયે અને પોર્ટુગીઝ પડવાની અણી પર હતા. ત્યાં પાદરી જહાન કેહેલે અને વરનારી આઇસાબેલના પ્રોત્સાહનથી તુર્કોને પોર્ટુગીઝોએ પાછા હઠાવ્યા. ગવર્નરે તે પછી પિતાના બીજા યુવાન પુત્ર ડ આહવારાને ઓગાણસ વહાણોને કાફ લઈ મોકલ્યું અને એકવીસ બીજાં વહાણે ખાવાપીવાનાં સાધન સાથે મોકલ્યાં. તેફાની દરિયામાંથી મહામુસીબતે આ કાફલ ઈ. સ. ૧૫૪૬ના ઓગસ્ટની ૨૯મીએ દીવ પહોંચ્યા. તેણે પડું પડું થઈ રહેલા કિલ્લાને ટકાવી રાખવાના સૈનિકેના પ્રયત્નને બળ આપ્યું. તે પછી ગવર્નર પિતે ચડશે. તેણે ડી લીમા નામના સરદારને માર્ગમાં ગુજરાતનાં બંદરે બાળવા અને લૂંટવા મેકલ્યા. ડી લીમાએ ભરૂચ આદિ બંદરે લૂંટયાં અને ભક્ષ્મીભૂત કર્યા. આમ, લૂંટફાટ અને આગથી ગુજરાતનાં બંદરને બાળ ગવર્નર ડી કાઑ નવેમ્બર 11, ૧૫૪૬ના રેજ દીવ પહોંચે. 1. ખુદાવંદખાનને સુરતમાં દફન કર્યા છે, જેમાં તેને રોજે છે, તે