________________ ગુજરાતના સુલતાન 285 ત્યાં દગાથી મારી નાખ્યા અને કવિદાસની આકંદભરી આજીજી સાંભળી રાણાની કાયાના કટકા ઉપરથી નાખ્યા. કવિદાસે ત્યાં જામનગરના રાજમહેલ ઉપર લેહી છાંટી ત્રાગું છ્યું, પણ અંતે રાણાનું રાજ્ય જામનગરના રાજ્ય સાથે મેળવી દેવામાં આવ્યું. મુઝફફરનું આવવું: ઈ. સ. 1583; ઈ. સ. ૧૫૮૩માં રાજપીપળાનાં જંગલેમાં અદ્યાપિ પર્યત સંતાઈ રહેલ મુઝફફર હવે બહાર નીકળે. તેને ગુજરાતમાં સલામતી લાગી નહિ તેથી તે સોરાષ્ટ્રમાં આવ્યું અને ખરેડી પાસે લુણાકેટમાં છાનામાને રહેવા લાગ્યા. ઇતિમાદખાન: ઇ. સ. 1583 : અહીં મિરઝાંખાનની કેડીનાર પાસે થયેલી નામોશીભરેલી હારને કારણે શાહબુદ્દીન અહમદને સૂબાપદેથી દૂર કરી બાદશાહે ઈતિમાદખાન ગુજરાતીની નિમણુક કરી અને તેણે મુઝફફરને જેર કરવા માટે પ્રયત્ન શરૂ કર્યા. પરંતુ મુઝફફરને વઝીરખાની મેગલે આવી મળ્યા. તેઓની સંખ્યા સાતથી આઠસોની હતી, અને ઈતિમાદે તેઓને નોકરીમાં રાખેલા નહિ. કાઠીઓની પણ એક જ તેણે પૈસા આપી પોતાના પક્ષે મેળવી અને તે પછી અમદાવાદ ઉપર હુમલો કર્યો. ઇતિમાદખાન તથા શાહબુદ્દીને લડાઈ આપી, પણ પ્રજા જના રાજા તરફ હતી. બચાવનાં સાધન બરાબર ન હતાં. બાદશાહી ફેજમાં જૂના રાજ્યનાં માણસે હતાં. તે પક્ષ ફેરવી મુઝફફરને જઈ મળ્યાં. તેથી ઈતિમાદને જીતવાના સંગ ન જણાતાં તે પાટણ તરફ નાસી ગયે. બીજી તરફ કુતુબુદ્દીન મહમદને વડોદરામાં હરાવી પાછળથી મારી નાખ્યા. મુઝફફરના ગ્રહ સુધરતા જણાયા; સૂબેદાર તેઓના હસ્તકના કિલાઓ સોંપવા માંડયા. ભરૂચના કિલ્લેદારે ભરૂચ સામા આવીને સ્વાધીન કર્યું. અકબરની ચડાઈ : મુઝફફરના વિજયથી સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ તેનાથી દગો કરી બાદશાહ અકબરને આમંત્રણ આપીને લઈ આવેલા તેમજ બાદ શાહને પિતાની વફાદારી જેણે જાહેર કરેલી તે અમીરે અને સેનાપતિઓનાં હૃદયમાં ફફડાટ થઈ ગયે. તેથી તેઓ પણ મુઝફફરનો ઘાણ કાઢવા પ્રવૃત્ત થયા. તેવામાં દિલ્હીથી અકબરે એક મોટું સિન્ય લઈ મીરઝાંખાનને તેની સામે મોકલ્યું. તેણે મુઝફફરને અમદાવાદ આગળ સખત હાર આપી. ગુજરાતને આ કમનસીબ સુલતાન પાછો ભાગીને રાજપીપળાનાં જંગલોમાં આશ્રય શોધી રહ્યો, પણ અકબરની ફેજ તેના પગલે પગલે પાછળ ગઈ અને રાજપીપળામાં પણ તેના રહ્યાહ્યા માણસને કાપી નાખવામાં આવ્યા. મુઝફફર જાન બચાવવા સૌરાષ્ટ્ર તરફ ભાગી છૂટ. મુઝફફર સેરઠમાં. મુઝફફરે હવે જૂનાગઢમાં આશ્રય મળશે એમ ધારી અમીનખાનને આશ્રય શેળે. મીરઝાંખાનને ખાનખાનાનને ઈલકાબ આપી તેને ઉત્તેજ અને જૂનાગઢના કારણે જામનગરની ફેજના હાથે પિતાને મળેલી નામોશી