________________ ર્ક મહેતા 232 સૌરાષ્ટ્રને ઈતિહાસ કાન્હડદે પ્રબંધ : લેખક પદ્મનાભ કવિ પદ ઈત્યાદિ : , નરસિંહ મહેતા માંડલિક કાવ્ય : છે ? રેવંતગિરિરાસા : છે ? આવાં અનેક કાવ્ય, સાહિત્ય, તર્ક, નાટય, વ્યાકરણ વગેરેના વિવિધ ગ્રંથ આ યુગમાં લખાયા અને ગુજરાતી સાહિત્યમાં તેમને ફાળે તે કારણે અમૂલ્ય ગણાય. તત્કાલીન ઈતિહાસ પણ જૈન ગ્રંથોમાંથી મળી આવે છે. ચલણ: આ યુગમાં ચલણ દ્રમનું હતું. રૂપક પણ ચાલતે અને વિશેપક નામને સિક્કો પણ ચલણમાં હતું. તેની શું કિસ્મત હતી તે જણાતું નથી, પરંતુ સંવત ૧૨૦૨ના સેઢડીવાવના શિલાલેખ ઉપરથી જણાય છે કે રૂપક દ્રમથી માટે હતે. મંદિરના ખર્ચ માટે પાનના એક ગાડે એક દ્રમ લેવાનું ઠરાવ્યું હતું, જ્યારે ઠાકોર શ્રી.મલકે રોજ એક રૂપક આપવા કબૂલ્યું હતું. વિશેષક દ્રમના વીસમાં કે ભાગની કિસ્મતને ત્રાંબાનો સિક્કો હતો. પાછળના સમયમાં જેમ જામશાહી કેરી અને દીવાનશાહી કેરી થઈ તેમ ભીમપ્રિય વિપક અને વરાહપ્રિય વિશેપકનું ચલણ હતું. આ ચલણ કેનાં ચાલતા તેને કાંઈ ઉલ્લેખ નથી. સોલંકી રાજાઓએ પિતાના સિક્કા પાડયા હતા, પણ સૌરાષ્ટ્રમાં રાહના સમયમાં કેના સિક્કા ચાલતા તે તેમજ કેઈ રાજાએ પિતાના સિકકા પાડયા હેવાનું જણાતું પણ નથી. કદાચ જૂના વલ્લભી અમલના સિકકાઓ અને પછી ગુજરાતના ચાલતા હોય તેમ જણાય છે. રાહના ઉદયકાળ અને મધ્યકાળે તેઓએ સિક્કા પડાવ્યા હશે 3 પણ કમભાગ્યે એક પણ સિક્કો પ્રાપ્ત થયે નથી. 1. પંડિત “નાનક પ્રશસ્તિ” સંવત ૧૩૪૩-(ઈ. સ. 1296) કમ કે કામ માટે; નાડોલનો લેખ સં. 1348 (ઈ. સ. 1242): રૂપક માટે; ભીમ બીજાને લેખ સં. 1235 (ઈ. સ. 1179): વિશેપક માટે. 2. પ્રો. ડી. આર. ભાંડારકર તેમ માને છે, પણ શ્રી આચાર્ય કહે છે તેમ આ લેખમાં રાણીએ સેમેશ્વરની પૂજા માટે રોજના બે વિશો૫ક આપ્યા છે. એટલે તે આવી હલકી કિંમતના કે ન હોય, પણ રૂપાને હશે. હું તેમાં મળત થાઉં છું. 3. મારા પૂજ્ય કેલાસવાસી પિતાશ્રી પાસે રાહને એક રૂપાને સિક્યો હતો. તેમણે એકત્ર કરેલા આશરે 200 થી 300 સિકકાએ ચેરાઈ ગયા વા ગૂમ થયા, પણ તેઓશ્રીએ તારવેલા સિક્કાઓમાં .. એવું વંચાતું તેની બીજી બાજુ લાસી હતી.