________________ રજપૂત સમય 232 આજના સૌરાષ્ટ્રની ગ્રામ્ય ભાષા છે તેમાં તેને પ્રતિધ્વનિ સંભળાય છે. કાઉ-કેમ, ભણે-કહે, તળેતા વગેરે શબ્દો હજી ઘણાં ગામડાઓમાં વપરાય છે. સંસ્કૃતમાંથી પ્રાકૃત અને અપભ્રંશ(જૂની ગુજરાતી)માંથી વર્તમાન ગુજરાતીને વિકાસ શરૂ થયે. લિપિ ગુજરાતી હતી, પણ અક્ષરે ઉપર લીટી બાંધીને લખવાને ચાલ હતું. તેમાં “અ” “ચ વગેરે દેવનાગરીમાં બહુધા લખાતા. શિલાલેખે, તામ્રપત્ર અને દાનપત્રની ભાષા સંસ્કૃત અને લિપિ નાગરી હતી. સાહિત્ય : આ યુગમાં જૈન સાહિત્ય વિશેષ પ્રમાણમાં લખાયું હેવાનું જણાય છે. 1. “પ્રયાશ્રય” ગ્રંથનો પ્રસિદ્ધ વ્યાકરણાચાર્ય જૈન મુનિ હેમચંદ્રાચાર્યો પ્રારંભ કલે. તેઓ ઈ. સ. ૧૧૩૪માં તેમનું મરણ થયું ત્યાં સુધી તેને સમાપ્ત ન કરી શકતાં અલ્હાદપટ્ટણના (પાલનપુર) લેશા તિલકગણિએ ઈ. સ. ૧૨પદમાં આ ગ્રન્થ સમાપ્ત કર્યો. તેની લહમીતિલકે ટીકા લખી. તેમાં સંસ્કૃત ભાષાને વ્યાકરણની સમજણ છે, તથા ચૌલુક્ય–વંશવર્ણન છે. 2. “પ્રબંધચિંતામણિ તેના પછી વઢવાણમાં ઈ. સ. ૧૩૦૫માં પૂર્ણ થયે; તેને કર્તા આચાર્ય મેરુતંગ હતે. ગુણચંદ્ર આચાર્યો આ ગ્રંથ લખેલે, પણ તે બરા બર ન હોઈ તે લખે છે કે પૂર્વની વાત સાંભળીને પંડિતેનાં મન તૃપ્તિ પામ્યા નથી. એટલા માટે હું “પ્રબંધચિંતામણિ ગ્રંથમાં વર્તમાન મહારાજાઓના પરાક્રમનું વર્ણન મારી અલ્પ મતિ છતાં શ્રમ લઈને કરું છું. લેખ-પદ્ધતિ : આ ગ્રંથમાં જુદા જુદા લેખો સં. ૮૦૨થી સં. ૧૨૮૮ના છે, પણ તેમાં લેખકનું નામ નથી. (રાસમાળા ભાષાંતર). સિદ્ધહેમ પ્રશસ્તિ : લેખક શ્રી હેમાચાર્ય હમીરમદમર્દન : ; જયસિંહસૂરી કુમારપાળ પ્રબંધ : , જિનાનંદ વિચારશ્રેણી : , મેરતંગ કુમારપાળભૂપાલ ચરિત્ર: જયસિંહસૂરિ ઠરાવલી મેરુતંગ સુકૃતકીર્તિકર્લોલિની : મદયપ્રભા કીર્તિકોમુદી : , સોમેશ્વર વસંતવિલાસ : , વસ્તુપાળ તેજપાળચરિત્ર ,