________________ 172 સૌરાષ્ટ્રને ઇતિહાસ સાંગણ તથા ચામુંડને વધ કર્યો ત્યારે વિરધવલની સાથે જગતસિંહ હતે. તેના ભાઈના પુત્ર ક્ષેમાનંદને વિરધવલે તેની પુત્રી આપી હતી. તેથી તે વીરધવલના પક્ષમાં હતા. સાંગણ–ચામુંડના મરણ પછી વિરધવલે તેને વંથલીને સૂબે ની હેવાનું પણ એક મંતવ્ય છે. તેણે માંડલિકને નહીં પણ માંડલિકના સમૂહને જી હતે તેમ લેખની ત્રીજી પંકિતને અર્થ કરે છે. એ કથનને સત્ય માનીએ તે ઈ. સ. ૧૨૬૧માં વૃદ્ધાવસ્થામાં કદાચ તે વંથલીમાં આવ્યું હશે. ગમે તેમ પણ એ નિર્વિવાદ છે કે વંથલી રાઠોડના હાથમાં હતું. તે માંડલિક તરીકે કે સ્વતંત્ર રાજ્ય તરીકે, તે નિર્ણય થતું નથી, પણ તેઓ ગુજરાતના વાશેલાના ખંડિયા હશે તે જરૂર. વંથલીને બીજો લેખ તે તેથી બીજી હકીક્ત આપે છે. તે પ્રમાણે વિજયાનંદ પ્રેમલદેવીને પુત્ર હતા. તેમાં તેની આખી વંશાવળી આપી છે. (પત્ની વિઝલદેવી) ઉદ્દલ - પ્રતિહાર જેન્દ્રસિંહ (ભદ્રેસર કરછને રાજા) અરિસિંહ પત્ની મીનળદેવી જગતસિંહ નાગલદેવી ક્ષેમાનંદ (પત્ની પ્રેમલદેવી) વિજ્યાનંદ (ઉફે વિદ્યાનંદ) (પત્ની નાગલદેવી) સામંતસિંહ તેજસિંહ હીરાદેવી તારાદેવી (પતિ લવણુપ્રસાદ સોલંકી.) જગતસિંહે ઈસ. ૧૨૬૧માં વંથલી જીત્યું હોય. શિલાલેખમાં “નિત્યા શાંતિ ઉજિનિવદં સથાને દવાનાં ત” લખ્યું છે. તેણે માંડલિકનાં સૈન્યને છત્યાં હતાં. પ્રો. પુરોહિત તેને અર્થ માંડલિક રાજાઓના સમૂહ એમ કહે છે. તેણે તેનાં માતુશ્રી વિંઝલદેવીની યાદગીરી માટે વિંકલેશ્વર મહાદેવનું દહેરું બાળ્યું. તેને ભાઈ અરિસિંહ હતું અને તેને પુત્ર ક્ષેમાનંદ જણાય રૂપ પુત્રી વીધવ પ્રત્યે શ્રીમમાં તેને પુત્ર વિજયાનંદ હતો, તેણે વંથળીમાં બ્રહ્મપુરી કરી બ્રાહ્મણને દાન દીધું અને હીરાદેવી તથા નાગલદેવીની મૂર્તિઓ બેસાડી. વને વિચાર કરતાં વાઘેલાઓને કાળકમ જોવાનું જરૂરી છે.