________________ રજપૂત સમય દેવના અમલમાં આ વાવ કરાવી છે. મુસ્લિમ સત્તા : અલ્લાઉદ્દીનનાં સભ્યોએ સૌરાષ્ટ્રમાં મૂકેલાં તમામ થાણાઓ રાજાઓએ ઉઠાડી મૂકયાં અને અલ્પ કાળમાં જ બધું વીસરી જઈ પરસ્પર વિખવાદ અને યુદ્ધ કરવાનું શરૂ કરી દીધું. પાટણમાં અલપખાન ઈ. સ. 1316 સુધી સૂબા તરીકે રહ્યા, પણ મલેક કાપુરની શિખવણીથી અલાઉદ્દીને તેને બેલાવી મારી નાખે. ગુજરાતમાં આ સમાચાર મળતાં મોટે બળ ફાટી નીકળે. પ્રજા, ઠાકર તેમજ હૃદયના પતિએ પવિત્રતાના અવતાર જેવી સાંઇને મહેણું માર્યા. ત્યારે સાંઈએ કહ્યું કે, “વાત ખોટી છે. મા દીકરાને પડખે ત્યે એમ મેં એમને લીધે હતો. પણ તેને જે અવળો અર્થ કરે તેને મે મે અઢાર જાતને કેઢિ નીકળે." તરત જ સાંઈને પતિ કુષ્ટી રગને ભેગી થયે. તેને ઉપાય પણ સાંઈને જ શોધવાનું હતું. કેઈએ કહ્યું કે બત્રીસલક્ષણા પુરુષનું એવા જ ગુણવાળો બીજો પુરુષ બલિદાન આપે અને તેનું લેહી રોગી ઉપર છાંટે તે શાપ મટે. તેથી સાંઈ ટોપલામાં રક્તપિત્ત અને કુષ્ટીથી ગળી ગયેલા પતિને લઈ તળાજા ગઈ. એભલ અને તેને પુત્ર બને બત્રીસલક્ષણ હતા. તેથી કેણુ ને મારી લેહી છiટે તે માટે પિતા પુત્ર વચ્ચે હેડ થઈ. અંતે પુત્ર છે. એભલે પુત્રને મારી સાંઈના પતિને કોઢ મટાડે. સરો કરે વિચાર, બે વાળામાં કયે ભલે? સરના સાંપણહાર, કે વાઢણહાર વખાણીયે ? એ પછી ઈ. સ. 13% લગભગ ત્રીજે એભલ થયે. તે બીજા એભલના પુત્ર અને પુત્ર થાય. તેના સમયમાં વળામાં વાલમ બ્રાહ્મણોનાં એક હજાર ઘર હતાં અને તેઓ કાયસ્થાના ગોર હતા. આ બ્રાહ્મણે કાયસ્થની એક કન્યા પરણતી ત્યારે એક રૂપિયા લેતા. તેથી ઘણું કન્યાઓ કુંવારી રહી જતી. એભલ વાળા પાસે કાયસ્થાએ ફરિયાદ કરી. એભલે બ્રાહ્મણોને સમજાવ્યા, પણ માન્યા નહીં: ત્યારે એભલ વાળાએ કન્યાઓને એક સાથે પરણાવી કન્યાદાન દીધું. તે માટે કહેવાય છે કે : અણુકલ ત્રીજે એભલે, સાવડ સંકટ સેડ, દીયા તળાજા ડુંગરે, કન્યાદાન કરોડ, કરે તે અતિશયોક્તિ હશે, પરંતુ તેણે ઘણી કન્યાઓ પરણાવી હશે. આ લગ્ન કરી વરકન્યા પાછાં ફરતાં હતાં, ત્યાં બ્રાહ્મણોએ આડા પડી દક્ષિણ માંગી. એભલ સમજાવવા ગયે, તે તેઓએ તેને અપશબ્દોથી નવાજ્યો. તેથી કાયસ્થાએ તેમના ભીલ નેકરને આજ્ઞા કરતાં તેઓ બ્રાહ્મણે ઉપર તૂટી પડ્યા અને કંઈક બ્રાહ્મણને કાપી નાખ્યા. જે બચ્યા તે ધંધૂકા ગયા. ત્યાં તેઓને ધન મેરે પિતાનું રાજ્ય અર્પણ કર્યું. આ ધન મેરની પુત્રી સાથે રાણજી ગોહિલ પરણેલો અને તેને કન્યાદાનમાં ખસ ગામ આપેલું. તેથી તેના વંશજો ખસિયા કહેવાયા. સેજકજીના ભાઈ વસાઇ ધંધુકિયા મેરની પુત્રીને પરણેલા. તેને વંશજો પણ ખસિયા કહેવાય છે.) જુઓ ગયા પ્રકરણની કુટનેટ તથા શિવાલય માટે હી. ઈ. ઓ. ગુજરાત ભા. : શ્રી. આચાર્ય