________________
વાચે. વચા. વિચારે.. હીરા લ્યો રે, હીરા , છે કેઈ હીરા પારખુ?
હું તમારી પાસે ભીખ માગવા આવ્યું નથી. પણ મારે ઉત્તમ માલ હીરા, પાનુ, પોખરાજ, રાજાવત વિગેરે
નવ રત્ન તમારે માટે લાવ્યું છું. જે ઈચ્છા હોય તે . આગ્રહ નથી.
“યુ ના ” કોઈને આગ્રહ કરી આપવું, તે બુદ્ધિનું ફળ નથી.
નિવાણપદ”
આ પુસ્તકમાં જ ઉત્તમ વસ્તુ ભરી છે.
સેંઘી ને સસ્તી છે, તે જરૂર ખરીદે. હીરા લે રે, હીરા ભે, છે કેઇ હિરા પારખુ? જગતમાં કઈ સ્થળે શાંતિની દુકાન નથી,
આ પુસ્તક જ શાંતિ આપશે, જેને વાંચનથી સર્વ શંકાઓ ગળી જશે, સદ્દગુરૂની કૃપા ફળીભૂત થશે અને પરમ શાંતિ મળી જશે,
તેની ખાત્રી આપું છું. હીરા લ્યો રે, હીરા , છે કેઈ હીરા પારખુ?
૫. સ્વામી વિરતાનંદજી વીરભદ્રસેસાયટી, હે.નં. ૧૭, નીલમબાગ, જેલ રોડ, ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com