________________
૧૮૬
સંક્ષિપ્ત નિર્વાણપદ ૧૩. જ્ઞાનીના શરીર વ્યવહારને કઈ નીયમ નથી. (૩૨૨ )
આવા ૨૭ સિદ્ધાંત છે.
વિચાર-સાગરઃ મહાત્મા નિશ્ચલદાસજીએ ગ્રંથ બનાવ્યો છે તેમાં લગભગ ૨૭ લાખ લેકનું Extract નિચેડ છે માટે માનપૂર્વક વાંચવા જેવું છે. જેને સંસ્કૃતનું જ્ઞાન નથી તેને અદ્વૈત બ્રહાજ્ઞાન સહેલાઈથી સમજાઈ જાય છે, માટે ખાસ ભણવા લાયક ગ્રંથ છે, તેમાં છ પ્રકરણે છે, તે સહેલી હીંદી ભાષા. ગુજરાતી તરજુમા સાથે છે. ૧લે દેહરો – જે સુખ નિત્ય પ્રકાશ વિભુનામરૂપ આધાર, મતી ન લખે છહી મતી લખે, સે મેં શુદ્ધ અપાર. (૧) - જે વસ્તુ સુખરૂપ હોય તે પણ નિત્ય રહેવું જોઈએ, વળી પ્રકાશવાળું (સૂર્ય નહિ) ને વ્યાપક (આકાશ નહિ) તે નામરૂપવાળી સઘળી વસ્તુને આધાર હેય, તે બ્રહ્મ છે, તે હું છું. પણ તે માટે તેમાં બુદ્ધિ ચાલતી નથી, પણ બુદ્ધિને પણ ને સમજવાની શક્તિ આપે છે તે બ્રહ્મ હું છું, શુદ્ધ છું ને અપાર છું.
બ્રહ્મલોક લે લેગ જે, ચહે સબ ન કે ત્યાગ, વેદ અર્થ જ્ઞાના મુની કહત તાકો વૈરાગ્ય. બ્રહ્મ પ્રાપ્તિ અરૂ બંધી હાની મિક્ષકો રૂપ, તાકી ચાહ મુમુક્ષતા, ભારત મુનીવર ભુપ. જીવ બાકી એક્તા, હત વિષય જ બુદ્ધિ, તમે જે અંતર વહે સે મતી મદ અબુદ્ધિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com