________________
૨૪૦
સંક્ષિપ્ત નિર્વાણપદ દષ્ટિ-સૃષ્ટિવાદના થડા દેખાતે -
કૃષ્ણ, કંસ સભામાં ગયા ત્યારે સૌના ભાવ પ્રમાણે દેખાયા. (જુએ પાનું ૪૨-૪૩) અદ્વૈતરત્ન, સ્વામી મધુસુદન સરસ્વતિ – (અતિપ્રશ્ન)
પ્રશ્ન-જે જીવ બ્રહ્મ જ છે તે આનંદરૂપ બ્રા હું છું તેમ કેમ લાગતું નથી ?
જવાબ-અવિદ્યારૂપી આવરણ છવને છે માટે. શિષ્ય–તમે કહે છે ને કે અવિઘા છે જ નહિ?
ગુરૂ-અવિદ્યા બ્રહ્મજ્ઞાન થયા પહેલા છે, અને બ્રહ્મકાર વૃતિથી તે નિવૃત થાય છે.
શિષ્ય-મારા હૃદયમાં તે વૃતિ કેમ થતી નથી?
ગુરૂ-તારૂં હદય પત્થર જેવું છે માટે. શિષ્ય-તમારા હૃદયમાં દ્વત છે કે અદ્વૈત? ગુરૂ-હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તારૂં હૃદય શુદ્ધ થાય.
શિષ્ય-મારું મન વિષયેથી ચંચળ છે તેથી ઉપાસના પણ થતી નથી.
ગુરૂ-વિષયમાં દોષ દષ્ટિ કર, મન-વાણુને નિગ્રહ કર, અને સર્વત્ર બ્રહ્મ તવ જે.
શિષ્ય-મારામાં ગ્યતા નથી તે તમે લાવી આપે.
ગુરૂ-તે શા કામની? કેમકે તું બ્રા છે જે માટે શ્રદ્ધા રાખ. સાધન ચતુર્ણય કર. (વિવેક, વૈરાગ્ય, સંપત્તિ, મુમુક્ષુતા)
શિષ્ય-હું સંસ્કારી છું માટે કેમ બને? ગુરૂ-શ્રદ્ધા રાખને તારૂં દર્શન સીધું કર તે સમજાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com